________________
૬૮ ]
અપ્રગટ સઝાય સંગ્રહ પાંચશે નારી પરિહરી, કીધી મુઝ સંભાલ લાલ રે, દિન દિન પ્રત્યે દશ બૂઝવે, નંદિષેણુ વાણી રસાલ લાલ રે, રહે-૪ બાર વરસ સુખ ભોગવી, લીધે સંજમ ભાર લાલ રે; વિનયવિજય ઉવઝાયને, રૂપવિજય જયકાર લાલ રે, રહે-૫
૬૮ ભદ્ર શેઠ તથા શાલિભદ્રજીની સઝાય
હાલ પહેલી [ કરમ ન છૂટે રે પ્રાણાયા–એ દેશી ] ચૌદસે બાવન ગણપતિ, તેહના પ્રણમીને પાય રે, શાલિભદ્ર ગોભદ્ર શેઠના, વરણું અણના સમુદાય રે.
ત્રણ મત કરજો રે માનવીજણ મત કરજે રે માનવી, દેણું મટી બેલાય રે, દીધા વિણ છૂટે નહિ, કીજે કોટી ઉપાય રે. સુખમાં કદીય સૂએ નહિ, જેહને માથે છે વેર રે, રણ ને વ્યભિચારી વાલી, ઘણું ભણે વળી ઘૂર છે. ત્રણ-૩
એ પાંચે રહે દુબલા, રાત દિવસ લહે તાપ રે, ધન્ય ધન્ય ધન્ય મુનિરાજને, તજ્યા પાંચે સંતાપ રે. વાણ-૪ એક ભવે દશ સે ભવે, લીયે લેણદાર તેહ રે; દેણદાર દુઃખથી દિયે, એહમાં નહિ સંદેહ રે. ત્રણ-૫ રૂપિયે અગિયારમે પ્રાણુ છે, લેક કહે સુજાણ રે, લઈને પાછા નવિ દિયે, ત્યારે દુઃખે દશ પ્રાણ રે. ત્રણ-૬ માયા મેટી આજીવિકા, સગાં સણુજા છે હેડ રે; માયા વિના જગમાં બહુ, દીઠા કરતાં વેઠ રે. ઋણ૦–૭ લહેણું શાલીભદ્ર શેઠજી, લીધું એકે સંકેત રે; ગોભદ્ર શેઠે રે આપીયું, પેટી નવાણું સુહેત રે. જણ૦-૮ દીપવિજય કવિરાજજી, પૂરવ સૂરિ મહારાજ રે પૂરવભવ ત્રણ વરણવ્યા, તિમ વરવું સુસાજ રે. ઝણું૦-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org