Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 77
________________ પરદેશી રાજાની સઝાય [ ૬૭ ૬૬ પરદેશીની રાજા સઝાય શ્રીગુરૂ સેવે સાધુજન, આણુ આદર સાર; રાય પ્રદેશની પરે, ર્યું પામે ભવ પારા-૧. શ્રીગુરૂ સુરતરૂથી અધિક, દેલતને દાતાર; રાય પ્રદેશી જેણે કિયે, સુર રમણ ભરથાર-૨ ઢાલ [ નમો રે નમે શ્રીશેત્રુના ગિરિવર—એ દેશી] શ્રીગુરૂ સંગતિ કરજો ભાઈ, એ સહિ માને વાત રે, નર નારી મન માન્યા પામે, સુખ સઘલાં વિખ્યાત રે. શ્રી–૧ તાંબી નગરીએ મેટ, રાય પ્રદેશી પાપી રે, પણ ગુરૂની વાણુ નિસુણીને, વિરૂઈ વાત ઉથાપી છે. શ્રી -૨ પહેલે સુરલેકે અવતરી, શ્રીસૂર્યાભ વિમાને રે; અવલ આયુ લઘું લીલાયે, ચાર પપમ માને રે. શ્રીટ-૩ તિહાંથી તે ચવીને અવતરશે, મહાવિદેહ શુભ ક્ષેત્રે રે, કેવલ પામી સિદ્ધિએ જાશે, વાત કહી એ સૂત્રે ૨. શ્રી–૪ પંડિત રદ્ધિવિજય ગુરૂ પાસે, ગુરૂ સંગતિ ગુણ સુણીયા રે, તે પંડિત સુખવિજયે બુદ્ધ, ભાવ ધરીને ભણીયા રે. શ્રી–૫ ૬૭ શ્રી નંદિષેણુ મુનિનિ સક્ઝાય [ જગજીવન જગ વાલ–એ દેશી] રહો હો હો વાલહા, કાં જાઓ છો રૂઠી? લાલ રે, જેહને તન ધન સ્પીયે, તેહને ન દીજે પૂઠી લાલ રે. ર૦-૧ રાત દિવસ જે ગુણ જપ, રખે નેહ અપાર લાલ રે, તે માણસ કિમ મેલીયે, જે હેય વાંક હજાર લાલ રે. રહ-૨ પાય પડું પ્રભુ! વિનવું, હસતાં મ ધારે રેશ લાલ રે, વાડ ગળે જે ચીભડાં, કેહને દીયે દોષ? લાલ રે. રહ૦-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108