Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
અપ્રગટ સઝાય સંગ્રહ
અરિહંત એક આધાર અમારે, શીયલ સુસંગ ધરી, પત રાખે પ્રભુજી ઈણ વેલા, સમકિતવંત સુરી રે. લજજા –૪ તતખિણ અષ્ટોત્તર શત ચીવર, પૂર્યા પ્રેમ ધરી; શાસનદેવી જયજયરવ બેલે, કુસુમની વૃષ્ટિ કરી છે. લજા -૫ શિયલ પ્રભાવે દ્રૌપદી રાણી, લજજા લીલ વરી; પાંડવ કુંતાદિક હરખ્યા કહે, ધન્ય ધીર ધરી રે. લજજા – સત્યશીલ પ્રતાપે કૃષ્ણ, ભવજલ પાર તરીકે જિન કહે શીયલ ધરે તસ જનને, નમીયે પાય પડી રે. લજજા-૭
ધન. ૧
પંડિત શ્રીસુધનહર્ષ વિરચિત ૬૫ સનતકુમારે ચક્રવતીની સઝાય
[ સુત સિદ્ધારથ ભૂપને રે–એ દેશી. ] સનતકુમાર ઋષિ રાજીએ રે, દેવા તનુ આધાર; ગોચરીયે ગુરૂ સંચરે રે, ધરતે પંચાચાર રે, ધન એ મુનિવર. જસ જગ વિસ્તાર્યો ચંગ રે, ગંગા નિરમલે; જસ દઢ કરૂણાને રંગ, જાણે સહુ સુખ મલે. ચણા દૂર અજા તણું રે, તક લો આહાર; છઠ્ઠ છ3 પારણું મુનિ કરે રે, વિચરે ઉગ્ર વિહાર રે. ધન- ૨ એ આહાર કર્યા થકી રે, પ્રગટ થયા તે રેગ; અહિ આસઈ મુનિ ઈમ કરી રે, કર્મ ટલે ન વિણ ભેગ રે. ધન- ૩ છઠ્ઠઠ્ઠમ દશમાદિકે રે, દુર્બલ કીધું ગાત્ર; એહવા જે મુનિ જગ અ છે, તે અછે સુધલાં પાત્ર રે.
તે પ્રણમું અહોરાત્ર રે. ધન ૪ કે ટાળે મુઝ રેગડા રે? ઈમ નવિ વંછે ચિત; સનતકુમાર મુનિ મોટકા રે, સુરપતિ ગુણ બેલંત રે. ધન ૫ હરિ પ્રણમે મુનિ ગુણ સુણી રે, હરખ્યા બહુલા દેવ; સુધનહર્ષ પંડિત કહે રે, ધર્મ સુર કરે સેવ રે. ધન ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/0379e935e26ecb772832a72b002e7099217b91b9022071063f34c4753914a123.jpg)
Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108