Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 74
________________ ૬૪] અપ્રગટ સઝાય સંગ્રહ નિરખી રૂપવંતીને પ્રત્યક્ષ પાંતરે રે, તેને કરે સુવિચાર; રૂધિર માંસ મલ મૂતર શું ભરી રે, નારી નરકનું બાર. ભ૦-૮ કાને કરીને કેસરી આણે આંગણે રે, જે ઉપજે નિજ કાજ; ધબકી ધ્રુજે આઈ રે ઝૂઝે કુતરા રે, હું બીડું અબલા આજ – પ્રેમ તણું જે ભાજન સાજન તેહને રે, અણુ પહુંચતિ આશ; મૂકે હાંકી અતિ ઘણું વાંકી બેલતી રે, જારે જા તું દાસ. -૧૦ રાય પરદેશી મૂરિકતાએ હઠ્ય રે, જે જીવન આધા, . પગલું સાયર રયણાયર ઉતરે રે, તે નવિ પામે પાર. ભ૦-૧૧ જે જે અંગજ હણવાને કર્યો રે, ચલણીએ બહૂ મર્મ, રાતી માતી વનિતા તેનવિ ચિંતવે રે, કરતાં કાંઈ કુકર્મ. ભેટ-૧૨ ઈદ ચંદ નાળિંદ સૂરિના રે, વલી વાા બલવંત, તજીએ પ્રાણ એહવું જાણી કામની રે, ગુણે લીજે ગુણવંત. ૦-૧૩ ભાઈ સરીખ સુરપતિ સરસે રાખીયે રે, છાને મીનીને રૂપ; સુખના હુંશી તુમને મુંસી મૂકશે રે, એહ મનેભવ કૃપ. ભેટ-૧૪ માયા કરસી નારી હરસી ભેલવી રે, શીલ રયણે જે સાર; એહ સઘાતન કરીશ વાત પણ ઘણું રે, જિમ પામેજયકાર. ભ૦-૧૫ યૂલિભદ્ર જંબુને પાયે લાગીએ રે, ધન્ય ધને અણગાર, બાલપણે મતિ જાગી વૈરાગી થયા રે,તિમ મુનિ વયર કુમાર.૦-૧૬ નરને નારી હદય વિચારી ચેતીએ રે, છેડી વિષય વિકાર; મેરૂવિજય ગુરૂચરણ પસાથે પામીએ રે, ત્રાદ્ધિવિજય જયકાર.૦૧૭ દર શ્રી જ્ઞાનસાગરજી વિરચિત શ્રીબાહુબલિની સઝાય [ અનુમતિ રે દીધી માયે રવિતા–એ દેશી ] વીરાજી! માને મુજ વિનતી, કહે બહેન સુકમલ વાણી; સુણ બાહુબલિ! ગુણવંત તું, મન મ ક તાણ તાણ. પાઉધારે તેઓ તાતજી.-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108