Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 73
________________ વૈરાગ્યની સજ્ઝાય. [ ૬૩ પુત્ર કલત્ર ઘર હાટની રે, મમ કરેા મમતા ફોક; જે પરિગ્રહ માંહિ હતા રે, તે છાંડી રે ગયા બહુલા લેાક કે. ચે—ન્દ્ અલ્પ દિવસના પ્રાહૂણા રે, સહૂ કાઈ ઈણે સંસાર; એક દિન ઉડી જાયવા રે, કૃષુ જાણે રે કહેવા અવતાર કે. ચેન્ન∞ અંજલિગત જલની પરે રે, ખિણુ ખિણ ખૂટે આય; જાવે તે નિવે બાહુડે રે, જરાણું રે યૌવનને થાય કે, આરંભ ઠંડી આતમા રે, પીએ સંજમ રસ ભરપૂર, સિદ્ધિ વચ્ચે કારણે રે,ઇમ ખેલે રૂ શ્રી વિજયદેવસૂર કે.ચેન્દ્ ૨૦-૮ શ્રીઋદ્ધિવિજયજી વિરચિત ૬૨ વિષયરાગ નિવારક સજ્ઝાય [ચેતન ચેતીએ રૂએ દેશી ] મન આણી જિનવાણી પ્રાણી જાણીયે રે, એ સંસાર અસાર; દુઃખની ખાણી એહુ વખાણી કામિની રે, મ કરીશ સંગ લગાર. ભાલા ભૂલમારે.-૧ ભમુહ ભમાડી આંખે દેખાડી પ્રીતડી રે, હસી હસી મેલે ખેલ; મુહની રૂડી હઇડે કૂંડી જીવડા રે, એ વિષ વેલિને તાલ. ભાલા૦-૨ આંસુ પાડી દુ:ખ દેખાડી આપણું રે, સાંભળ સાહસ ધીર; ઈણે જનમારે નવેય હમારે તુમ વિના રે, અવર હૈયાના હીર.ભા૦-૩ લજ્જા ધરતી આગળ ક્રુતી ઊતરે રે, કરતી નયણુ વિલાસ; માહજાલ માંહિ પડ્યા નડ્યા જે બાપડા રે, તે નર નારીના દાસ. ભા નયણે મૂકે પણ નિવ ચૂકે કામિની રે, પણછ વિના તે ખાણુ; નામે અખલા પણ સખલાને સાંકલ્યાં રે, ઈ ણે ઇમ રાણેારાણ, ભેા-૫ નારી નિહાલી તુજને ખાળી મૂકશે રે, પ્રત્યક્ષ અગનની ઝાળ; તૃપતિ ન પામે આવ્યે દામે ભામિની રે, પરિણામે વિકરાળ. ભા૦-૬ આલસ અંગ ઉત્સગે અગના રે, કિહાં તેહને જિન નામ; આગે ખાડા પગે એડી પડી રે, તે કિમ પામે ગામ. Jain Education International For Private & Personal Use Only 61-0110 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108