________________
વૈરાગ્યની સજ્ઝાય.
[ ૬૩
પુત્ર કલત્ર ઘર હાટની રે, મમ કરેા મમતા ફોક; જે પરિગ્રહ માંહિ હતા રે, તે છાંડી રે ગયા બહુલા લેાક કે. ચે—ન્દ્ અલ્પ દિવસના પ્રાહૂણા રે, સહૂ કાઈ ઈણે સંસાર;
એક દિન ઉડી જાયવા રે, કૃષુ જાણે રે કહેવા અવતાર કે. ચેન્ન∞ અંજલિગત જલની પરે રે, ખિણુ ખિણ ખૂટે આય; જાવે તે નિવે બાહુડે રે, જરાણું રે યૌવનને થાય કે, આરંભ ઠંડી આતમા રે, પીએ સંજમ રસ ભરપૂર, સિદ્ધિ વચ્ચે કારણે રે,ઇમ ખેલે રૂ શ્રી વિજયદેવસૂર કે.ચેન્દ્
૨૦-૮
શ્રીઋદ્ધિવિજયજી વિરચિત
૬૨ વિષયરાગ નિવારક સજ્ઝાય [ચેતન ચેતીએ રૂએ દેશી ]
મન આણી જિનવાણી પ્રાણી જાણીયે રે, એ સંસાર અસાર; દુઃખની ખાણી એહુ વખાણી કામિની રે, મ કરીશ સંગ લગાર. ભાલા ભૂલમારે.-૧ ભમુહ ભમાડી આંખે દેખાડી પ્રીતડી રે, હસી હસી મેલે ખેલ; મુહની રૂડી હઇડે કૂંડી જીવડા રે, એ વિષ વેલિને તાલ. ભાલા૦-૨ આંસુ પાડી દુ:ખ દેખાડી આપણું રે, સાંભળ સાહસ ધીર; ઈણે જનમારે નવેય હમારે તુમ વિના રે, અવર હૈયાના હીર.ભા૦-૩ લજ્જા ધરતી આગળ ક્રુતી ઊતરે રે, કરતી નયણુ વિલાસ; માહજાલ માંહિ પડ્યા નડ્યા જે બાપડા રે, તે નર નારીના દાસ. ભા નયણે મૂકે પણ નિવ ચૂકે કામિની રે, પણછ વિના તે ખાણુ; નામે અખલા પણ સખલાને સાંકલ્યાં રે, ઈ ણે ઇમ રાણેારાણ, ભેા-૫ નારી નિહાલી તુજને ખાળી મૂકશે રે, પ્રત્યક્ષ અગનની ઝાળ; તૃપતિ ન પામે આવ્યે દામે ભામિની રે, પરિણામે વિકરાળ. ભા૦-૬ આલસ અંગ ઉત્સગે અગના રે, કિહાં તેહને જિન નામ; આગે ખાડા પગે એડી પડી રે, તે કિમ પામે ગામ.
Jain Education International
For Private & Personal Use Only
61-0110
www.jainelibrary.org