________________
દર ]
અપ્રગટ સક્ઝાય સંગ્રહ વત્સ દેશ કે સાબીને વાસી, રાજપુત્ર હું છું વિલાસી, એક દિન મહા રેગે ઘેર્યો, કે તે પાછા ન ફે. માતપિતા મુજ બહુ મહિલા, વહેવરાવે આંસુના વહેળા; વડા વડા પૈવ તેડાવે, પણ વેદન કેઈ ન હઠાવે. તેહવું દેખી તવ શલ, ધાર્યો મેં ધર્મ અમૂલ; રેગ જાયે જે આજની રાત, તે સંયમ લેઉં પ્રભાત, ઈમ ચિતવતાં વેદન નાઠી, બાકરી મેં બાંધી કાઠી; બીજે દિન સંયમ ભાર, લીધે ન લગાડી વાર. અનાથ સનાથને વહેરે, તુજને દાગે કરી ચહેરે; જિન ધર્મ વિના નરનાથ! નથી કોઈ મુગતિને સાથ. ૯ શ્રેણિક તિહાં સમકિત પામે, અનાથીને શિર નામે મુગતે ગયે મુનિરાય, ઉદયરતન વદે ઉવજઝાય.
૭
૬૧ શ્રીવિજયદેવસૂરિ વિરચિત વિરાગ્યની સજાય.
(સાહિબજ સાચી તાહરી વાણું-એ દેશી.) સુરતરૂની પરે દેહિલે રે, લાઠે નર અવતાર; લહી એળે મત હારજો રે, કાંઈ કરજે રે મનમાંહિ વિચાર કે. ચેતો ચિત્તપ્રાણી, મત રાચે રે તમે રમણને સંગ કે,
મારે જિનવાણી. ૧ તે કારણે તમે સહે છે, જે ભાગ્યે જગનાથ; પાંચે આશ્રવ પરિહરો રે, કાંઈ દુલહે રે માનવભવ સાથ કે. ચેહ-૨ જીવવાને વાંછે સહુ રે, મરણ ન વાંછે કેય; આપણુની પેરે પાળવા રે, રસ થાવર રે હણવા નવિ હોય છે. ચેક-૩ અપજશકીરતિ ઈણ ભવે છે, પરભવ દુઃખ અનેક; ફૂડ કરંતાં પામીએ રે, જેણે ના રે મનમાંહિ વિવેક કે. ૨૦-૪ માતપિતા બાંધવ સહુ રે, પુત્ર કલત્ર પરિવાર; સ્વારથ લગે એ સહુ સગું રે, કેઈ પરભવ કે નહિ રાખણહાર કે. ચેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org