________________
૬૪]
અપ્રગટ સઝાય સંગ્રહ નિરખી રૂપવંતીને પ્રત્યક્ષ પાંતરે રે, તેને કરે સુવિચાર; રૂધિર માંસ મલ મૂતર શું ભરી રે, નારી નરકનું બાર. ભ૦-૮ કાને કરીને કેસરી આણે આંગણે રે, જે ઉપજે નિજ કાજ; ધબકી ધ્રુજે આઈ રે ઝૂઝે કુતરા રે, હું બીડું અબલા આજ – પ્રેમ તણું જે ભાજન સાજન તેહને રે, અણુ પહુંચતિ આશ; મૂકે હાંકી અતિ ઘણું વાંકી બેલતી રે, જારે જા તું દાસ. -૧૦ રાય પરદેશી મૂરિકતાએ હઠ્ય રે, જે જીવન આધા, . પગલું સાયર રયણાયર ઉતરે રે, તે નવિ પામે પાર. ભ૦-૧૧ જે જે અંગજ હણવાને કર્યો રે, ચલણીએ બહૂ મર્મ, રાતી માતી વનિતા તેનવિ ચિંતવે રે, કરતાં કાંઈ કુકર્મ. ભેટ-૧૨ ઈદ ચંદ નાળિંદ સૂરિના રે, વલી વાા બલવંત, તજીએ પ્રાણ એહવું જાણી કામની રે, ગુણે લીજે ગુણવંત. ૦-૧૩ ભાઈ સરીખ સુરપતિ સરસે રાખીયે રે, છાને મીનીને રૂપ; સુખના હુંશી તુમને મુંસી મૂકશે રે, એહ મનેભવ કૃપ. ભેટ-૧૪ માયા કરસી નારી હરસી ભેલવી રે, શીલ રયણે જે સાર; એહ સઘાતન કરીશ વાત પણ ઘણું રે, જિમ પામેજયકાર. ભ૦-૧૫ યૂલિભદ્ર જંબુને પાયે લાગીએ રે, ધન્ય ધને અણગાર, બાલપણે મતિ જાગી વૈરાગી થયા રે,તિમ મુનિ વયર કુમાર.૦-૧૬ નરને નારી હદય વિચારી ચેતીએ રે, છેડી વિષય વિકાર; મેરૂવિજય ગુરૂચરણ પસાથે પામીએ રે, ત્રાદ્ધિવિજય જયકાર.૦૧૭
દર શ્રી જ્ઞાનસાગરજી વિરચિત શ્રીબાહુબલિની સઝાય
[ અનુમતિ રે દીધી માયે રવિતા–એ દેશી ]
વીરાજી! માને મુજ વિનતી, કહે બહેન સુકમલ વાણી; સુણ બાહુબલિ! ગુણવંત તું, મન મ ક તાણ તાણ.
પાઉધારે તેઓ તાતજી.-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org