Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
=
=
=
૫૮ 1.
અપ્રગટ રાજઝાય સંગ્રહ કેડી જતન કરી કઈ રાખે, માનિની મહેલ મેઝારી રે, તે પણ તેને સૂતા વેચે, ધડે ન રહે ધૂતારી રે. ઠમકે-૩ લાખ ભાંતે લલચાવે લંપટ, વિરૂઈ વિષયની ક્યારી રે, એહના પાસમાં જે નર પડીયા, ન છૂટયા તે નિરધારી રે. ઠમકે -૪ ભામિની બાલે જે નવિ ભૂલે, શીલે દેહ સમારી રે, ઉદયરતન કહે તેહ પુરૂષની, હું જાઉં બલિહારી રે. ઠમકે -૫
પપ સકામ–અકામ-મરણની સઝાય
[ પામી સુગુરૂ પસાય રે–એ દેશી. ] મરણ અકામ સકામ રે, અકામ અજાણુને સકામ બીજુ શ્રતવંતને એ. ૧ પહેલું અનંતી વાર રે, પામે પ્રાણીઓ; સકામ કહ્યો કેઈ સંતને એ.૨ પ્રત્યક્ષ તેહ પ્રમાણ રે, પરલોક નવિ માને, શાસ્ત્ર વાત ન સહે એ.૩ ભગવે ઈચ્છિત ભેગ રે, ધર્મ નથી ધરા; નાસ્તિક મુખે એવું કહે એ.૪ મગન વિષય સુખમાંહિ રે, વ્રતની વાસના સુપને પણ સમજે નહિ એ.પ મૂરખ એહવા મૂઢ રે, અકાળ મરણે કરી; સંસારે ભમે તે સહી એ-૬ નહિ તૃષણ નહિ લેભ રે, મગન મહાવ્રતે, લગન નહિ કિસી વાતનીએ. સુધા એહવા સાધુ રે, સકામ મરણે કરી; બલિહારી તસ નામની એ. ૮ સ્વર્ગ અને અપવર્ગ રે, સુખ લહે શાશ્વતા, ઉદયરતન વાચક વદે એક ધરીએ તેનું ધ્યાન રે, માન તજી મુદા, રંગ શુદ્ધ રાખે રદે એ. ૧૦
૫૬ એક અધ્યયનની સઝાય
(ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું-એ દેશી.) અને જિમ કે આપણે આંગણે, પ્રાસ્ટ્રણ કાજે રે પ્રેમે પિષે; ગમતે ચારો ચરે ફરે ગેલમ્યું, જવદન પૂરે રે મનને તેણે. ૧ ભગવંત ભાંખે હો ભેગ ભુંડા અછે,
શિર જેમ છેદી રે અજને આગે; પિચ વિષયને પદારથે પ્રાણીઓ, ભવભવમાં ભમે ભોગ સંજોગે. ભગ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108