Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 70
________________ 0 1 અપ્રગટ સજ્ઝાય સંગ્રહે હોરે-૧૦ નરપતિ સુરપતિ જિનપતિ સરીખા, રહી ન શકયા ઘડી એક હા; તે બીજાના સ્યા આશરે ? કાળ ચૂકે નહિ ટેક હા. એહેવું જાણીને ધર્મ આદરી, કેવલી ભાષિત જેહ હે; વીશમી ઢાળે ઉદયરતન વધે, સંસારમાં સાર છે એહ હો. હોરે૦-૧૧ ૫૮ શ્રીકપિલ ઋષિની સજ્ઝાય. (સૂત સિદ્ધારથ ભૂપને રે–એ દેશી. ) કપિલ નામે કેવળી રે, ઈણિપરે દીયે ઉપદેશ; ચાર સય પાંચને ચાહી રે, વિગતે વયણ વિશેષ રે. નાચ ન નાચીએ, ચાર ગતિને ચાક રે, ર્ગે ન રાચીએ.-૧ નાટક દેખાડયું નવું રે, ભવ નાટકને રે ભાવ; જે નાચે સર્વ જીવડા રે, જ્યારે જે પ્રસ્તાવ રે. પંચ વિષયને પરિહરી રે, ધરા મન સાથે રે ધીર; કાયરનું નહિ કામ એ રે, નર જે જે હાય વીર રે. ભવ દરીએ તરીએ દુ:ખે રે, નિરમળ સંજમ નાવ; ત્રણ ભુવનને તારવા રે, બાકી સર્વ અનાવ રે. મન વચનાદિક વશ કરી રે, જયણા જે કરે જાણ; દુરગતિના દુઃખ તે દલી રે, પામે પરમ કલ્યાણ રે. લાલે લાલ વાધે ઘણા હૈ, દે। માસા લહી દામ; ફોડી ધન મન કામના રે, તૃષ્ણા ન શમી તામ રે. તસકર તે પ્રતિશ્રૃઝીયા રે, કપિલ ઋષિ ઉપદેશ; ઉદયતન વાચક વદે રે, અરથ એહ લવલેશ રે. Jain Education International નાચ૦૨ For Private & Personal Use Only નાચ-૩ નાચ૦૪ નાય૦-૫ નાચ-દ ૫૯ શ્રી નમિ પ્રવજ્યા સજ્ઝાય. સુરલેાકના સુખ ભાગવી હો શ્રોતા, નગરી મિથિલા નરેશ; જાતિસ્મરણે જાગીયા હો શ્રોતા, મેલી ઋદ્ધિ અશેષ હા. નાય−૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108