________________
0 1
અપ્રગટ સજ્ઝાય સંગ્રહે
હોરે-૧૦
નરપતિ સુરપતિ જિનપતિ સરીખા, રહી ન શકયા ઘડી એક હા; તે બીજાના સ્યા આશરે ? કાળ ચૂકે નહિ ટેક હા. એહેવું જાણીને ધર્મ આદરી, કેવલી ભાષિત જેહ હે; વીશમી ઢાળે ઉદયરતન વધે, સંસારમાં સાર છે એહ હો. હોરે૦-૧૧
૫૮ શ્રીકપિલ ઋષિની સજ્ઝાય. (સૂત સિદ્ધારથ ભૂપને રે–એ દેશી. )
કપિલ નામે કેવળી રે, ઈણિપરે દીયે ઉપદેશ;
ચાર સય પાંચને ચાહી રે, વિગતે વયણ વિશેષ રે. નાચ ન નાચીએ, ચાર ગતિને ચાક રે, ર્ગે ન રાચીએ.-૧ નાટક દેખાડયું નવું રે, ભવ નાટકને રે ભાવ;
જે નાચે સર્વ જીવડા રે, જ્યારે જે પ્રસ્તાવ રે. પંચ વિષયને પરિહરી રે, ધરા મન સાથે રે ધીર; કાયરનું નહિ કામ એ રે, નર જે જે હાય વીર રે. ભવ દરીએ તરીએ દુ:ખે રે, નિરમળ સંજમ નાવ; ત્રણ ભુવનને તારવા રે, બાકી સર્વ અનાવ રે. મન વચનાદિક વશ કરી રે, જયણા જે કરે જાણ; દુરગતિના દુઃખ તે દલી રે, પામે પરમ કલ્યાણ રે. લાલે લાલ વાધે ઘણા હૈ, દે। માસા લહી દામ; ફોડી ધન મન કામના રે, તૃષ્ણા ન શમી તામ રે. તસકર તે પ્રતિશ્રૃઝીયા રે, કપિલ ઋષિ ઉપદેશ; ઉદયતન વાચક વદે રે, અરથ એહ લવલેશ રે.
Jain Education International
નાચ૦૨
For Private & Personal Use Only
નાચ-૩
નાચ૦૪
નાય૦-૫
નાચ-દ
૫૯ શ્રી નમિ પ્રવજ્યા સજ્ઝાય.
સુરલેાકના સુખ ભાગવી હો શ્રોતા, નગરી મિથિલા નરેશ; જાતિસ્મરણે જાગીયા હો શ્રોતા, મેલી ઋદ્ધિ અશેષ હા.
નાય−૭
www.jainelibrary.org