Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
બારવ્રતની સઝાય
[ ૪૯ પરિણત જન સુણે સદ્ગુરૂ દેશના, જિમ લહે મગ્ન ઉમગ્ગ; સુદ્ધ પ્રરૂપક દુરલભ કલિયુગઈ, તસ ચરણે જઈ લગ,
તસ પાસે વ્રત મગ્ન. પરિણત-૪૭ છઠે દિસિ પરિમાણ ગ્રહ્યું તેહનું, જે સંક્ષેપ સરૂપ દેશાવકાશિક વ્રત દશમું અહવા, સવિ વ્રત સંક્ષેપ રૂ૫. પરિ૦-૪૮ અન્ય આરંભ દુવિધ ત્રિવિધઈ તજે, મુહૂર્નાદિ પ્રમાણુ પ્રતિદિન ચઉદ નિયમ વિહોણઈ ધારે, સંવરે સાંજિ સુજાણ. પરિ૦-૪૯ આવશ્યક પર્વ દિવસઈ આદ, ગત પૌષધ ઉપવાસ; આહાર તનુ સતકાર અબ્રહ્મ તથા, સાવદ્ય ત્યાગ ખાસ. પરિ૦-૫૦ સે ચઉવિ દુગવિણ તિવિહઈ કરે, દિન અહેરતિ સેસ રતિ; દેશથી સર્વથી આહાર પૌષધ ધરે, સર્વથી તિગસે સચિત્ત. પરિ૦-૫૧ નવમ એકાદશ દુગ વ્રત આરાધો, પારણુઈ અતિથિસંવિભાગ; સદગુરૂ સાધુનઈ પડિલાભી, જમઈ તે શ્રાવક મહાભાગ. પરિ–પર ગુરૂ વિરહઈ દિસિ અવલોકન કરઈ, સમરઈ જિઈ પ્રતિબુદ્ધ પવિતાભ્યા વિણન જીમઈ ત્રિકરણઈ, પાલઈએ વ્રત શુદ્ધ. પરિ૦-૫૩ એહ વિવક્ષિત ભગઈ વ્રત કહ્યાં, શૂલનઈ ધારે મન્નિ; ભગવાઈ અંગે રવિવરી ભાખીયા, ભાંગા એ ગુણવત્ન. પરિ૦-૫૪ ઈમ શ્રાવક વ્રત આદરે ભવિ જના, પાલો તજી અતિચાર; આણંદાદિક પરઈ સદગતિ લહે, પંચમ ગતિ એણિ સાર. પરિ૦-૫૫ મેક્ષ મારગ એહ બીજે જિન કહ્યો, જિમ તરીઈ સંસાર શાંતિવજય બુધ વિનયી વિનયસ્યું, માન કહઈ હિતકાર-પરિણત –પ૬
કાકા બના
શ્રીવિનયવિજયજી કૃત
૪૬ શ્રીમારૂદેવા માતાની સઝાય. મરૂદેવી માતા રે એમ ભણે, ઋષભજી આને ઘેર; હવે મુજ ઘડપણ છે ઘણું, મલવા પુત્ર વિશેષ. મરૂ૦–૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/8979c3215ce78a02a3e39b5320a251d11909507c81b58ba89094872a0b575f60.jpg)
Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108