Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 63
________________ [ પ૩ શ્રીસ્થૂલિભદ્ર કેશાને સંવાદ ૫૦ શ્રીસ્થૂલિભદ્ર-કેશાને સંવાદ, કેશા–વેશ જોઈ સ્વામી આપણે, લાગી તનડામાં લાયજી અણધાર્યું સ્વામી આ શું કર્યું, લાજે સુંદર કાયજી. કેણ રે ધૂતારે તમને ભેળવ્યા. ૧ આવી ખબર ત્યારે હેત તે, જાવા દેત નહીં નાથજી; છેતરીને છેહ દીધો મને, પણ નહીં છોડું હું સાથજી. કેણું. ૨ સ્થલિભદ્ર–ધ સુણી સુગુરૂ તણો, લીધે સંજમ ભાર; માતપીતા પરિવાર સહુ, જુઠે આલ પંપાળજી. નથી રે ધૂતારે મને ભેળવ્યો. ૩ એહવું જાણીને કેશા સુંદરી, ધ સાધુને વેષજી; આ ગુરૂની આજ્ઞા લઈ, દેવા તુમને ઉપદેશ. નથી ૪ કેશા–કાલ સવારે ભેગાં રહી, લીધાં સુખ અપાર; તે મને બેધ દેવા આવીયા, જેગ ધરીને આ વારજી. જોગ સ્વામી અહીં નહીં રહે. ૫ કપટ કરી મને છેડવા, આવ્યા તમે નિરધારજી; પણ હું છોડું નહીં નાથજી, નથી નારી ગમાર. જગ ૬ સ્થૂલિ–ડ્યાં માતપીતા વળી, છોડ્યો સહુ પરીવારજી; ત્રદ્ધિસિદ્ધિ મેં તજી દઈ માની સઘલું અસારજી. છેટી રહી કર વાત તું. ૭ જગ ધર્યો અમે સાધુને, છોડ્યો સઘલાને યારજી; માતા સમાન ગણું તને, સત્ય કહું નીરધાર. છેટી ૮ કેશબાર વરસની પ્રીતડી, પલમાં તેડી ન જાય; પસ્તા પાછલથી થશે, કહું છું લાગીને પાયજી. જે.૦ ૯ નારી ચરિત્ર જોઈ નાથજી, તુરત છોડશે જેગજી; માટે ચેતે પ્રથમ તમે, પછી હસશે સહું લોકજી. જે.૦ ૧૦ સ્થલિ –ચાળા જોઈ તારા સુંદરી, ડરું હું નહીં લગાર; કામશત્રુ કબજે કર્યો, જાણ પાપ અપારજી. છેટી ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108