________________
[ પ૩
શ્રીસ્થૂલિભદ્ર કેશાને સંવાદ
૫૦ શ્રીસ્થૂલિભદ્ર-કેશાને સંવાદ, કેશા–વેશ જોઈ સ્વામી આપણે, લાગી તનડામાં લાયજી અણધાર્યું સ્વામી આ શું કર્યું, લાજે સુંદર કાયજી.
કેણ રે ધૂતારે તમને ભેળવ્યા. ૧ આવી ખબર ત્યારે હેત તે, જાવા દેત નહીં નાથજી;
છેતરીને છેહ દીધો મને, પણ નહીં છોડું હું સાથજી. કેણું. ૨ સ્થલિભદ્ર–ધ સુણી સુગુરૂ તણો, લીધે સંજમ ભાર; માતપીતા પરિવાર સહુ, જુઠે આલ પંપાળજી.
નથી રે ધૂતારે મને ભેળવ્યો. ૩ એહવું જાણીને કેશા સુંદરી, ધ સાધુને વેષજી;
આ ગુરૂની આજ્ઞા લઈ, દેવા તુમને ઉપદેશ. નથી ૪ કેશા–કાલ સવારે ભેગાં રહી, લીધાં સુખ અપાર; તે મને બેધ દેવા આવીયા, જેગ ધરીને આ વારજી.
જોગ સ્વામી અહીં નહીં રહે. ૫ કપટ કરી મને છેડવા, આવ્યા તમે નિરધારજી;
પણ હું છોડું નહીં નાથજી, નથી નારી ગમાર. જગ ૬ સ્થૂલિ–ડ્યાં માતપીતા વળી, છોડ્યો સહુ પરીવારજી; ત્રદ્ધિસિદ્ધિ મેં તજી દઈ માની સઘલું અસારજી.
છેટી રહી કર વાત તું. ૭ જગ ધર્યો અમે સાધુને, છોડ્યો સઘલાને યારજી;
માતા સમાન ગણું તને, સત્ય કહું નીરધાર. છેટી ૮ કેશબાર વરસની પ્રીતડી, પલમાં તેડી ન જાય;
પસ્તા પાછલથી થશે, કહું છું લાગીને પાયજી. જે.૦ ૯ નારી ચરિત્ર જોઈ નાથજી, તુરત છોડશે જેગજી;
માટે ચેતે પ્રથમ તમે, પછી હસશે સહું લોકજી. જે.૦ ૧૦ સ્થલિ –ચાળા જોઈ તારા સુંદરી, ડરું હું નહીં લગાર;
કામશત્રુ કબજે કર્યો, જાણ પાપ અપારજી. છેટી ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org