________________
પર ]
અપ્રગટ સઝાય સંગ્રહ લેક હસેને ગુણ સવિ નિકસે, વિકસે દૂરગતિ બાર; એમ જાણુને કહે કેણ સેવે, પાપ પંક પરનાર. છેડો નાજી. ૨ વલી વિશેષે સ્ત્રીની સંગે, ધિબીજ પણ જાવે; સાહેબ બાંધવ નામ ધરાવે, તે કયું લાજ ન આવે. છેડો... ૩ કોઈક મૂરખ કહે કેણુ ચંદન, છાર કોયલા કિજે; વિષ હલાહલ પાન થકી પણ, કુલ ચિરંજીવીત રાખે. છેડો. ૪ રાજુલબાલા વચન રસાલા, જીમ અંકુશ સંડાલા; થિર કરી રહનેમિ પ્રગટે, જ્ઞાનવિમલ ગુણમાલા. છેડી નાજી. ૫
૪૯ શ્રીમરૂદેવી માતાની સઝાય એક દિન મરૂદેવી આઈ, કહે ભરતને અવસર પાઈ; તું તે ષખંડ પૃથ્વી માને, મારા સુતનું દુઃખ નવિ જાણે રે.
સુણે પ્રેમ ધરી. ૧ તું તે ચામર છત્ર ધરાવે, મારે રૂષભ પંથે જાવે; તું તે સરસા ભેજન આશી, મારે રૂષભ નિત્ય ઉપવાસી રે. સુણે ૨ તું તે મંદિરમાં સુખ વિકસે, મારે અંગજ ધરતી ફરસે, તું તે સ્વજન કુટુંબે મહાલે, મારે રૂષભ એકલે ચાલે રે. સુણ૦૩ તું તે વિષય તણે સુખ સચી, મારા સંતની વાત ન પૂછી; એમ કહેતાં મરૂદેવી વયણે, આંસું જલ લાગ્યાં નયણે, સુણો૦ ૪ એમ સહસ વરસને અંતે, લહ્યું કેવલ રૂષભ ભગવંતે, હવે ભરત ભણે સુણે આઈ સુત દેખી કરે વધાઈ રે, સુણે. ૫ આઈ ગજ ખંધે બેસાડયાં, સુત મલવાને પધાર્યા; કહે એહ અપૂરવ વાજા, કહાં વાજે છે તે તાજાં રે. સુણે તવ ભરત કહે સુણે આઈ તુમ સુતની એ ઠકુરાઈ તુમ સુત દ્ધિ આગે સહુની, તૃણ તેલે સુર નર બેહેની રે. સુણે ૭ હરખે નયણે જ આવે, તવ પડલ બેઉ ખરી જાવે; હું જાણતી દુઃખીયે કીધે, સુખી તે સહુથી અધિકે રે સુણ ૮ ગયાં મેહ અનિત્યતા ભાવે, તવ સિદ્ધ સ્વરૂપી થાવે; તવ જ્ઞાનવિમલ શિવ નારી, તસ પ્રગટે અનુભવ સારી રે. સુણ૦ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org