________________
શ્રીસ્થલિભદ્રની સઝાય
s
સુકાં પાન સેવાલને ખાતાં, વનવાસીયા જે ગી; તે પણ નારી દરશણ દેખી, કામ તણા થયા ભેગી. બેલ૦ ૬ મુનિવરની મુદ્રા લેઈ બેઠા, વલી ખટરસ પણ ખાવા; કેબીના ટોલામાં કુશલે, રતન વાંછો લેઈ જાવા. બોલે. ૭
લિભદ્ર કહે સુણ છે કેશકહી સાચી તે વાણી; મા મસાલ એ પદને અરથે, તે મુજ માત સમાણી. બેલો. ૮ છેઠે નાજી છેડે નાજી છેડે નાજી, કેશાજી વિષયનાં વચણ વિરૂઆં. ઘટતા બેલ કહ્યા તે સઘલા, ઉથાપ્યા નવિ જાએ, નવવિધ વાડ રાખે તે મુનિવર, આગમે તે કહેવાય. છેડે૯ ચિત્રે આલેખી પૂતલડી પણ, નિરખે નહીં સોભાગી; તે કેમ નિશદિન નારી સંગે, રાચે વડ વૈરાગી. છેડો. ૧૦ સરસ આહાર નવિ ખાએ મુનિવર, તપ જપ કિરિયા ધારી; વન મૂગની પરે મમતા મૂકી, વીચરે મુનિ બ્રહ્માચારી. છેડે ૧૧ કેઈક ભાવિ પદારથથી હું, ગુરૂ આજ્ઞા લઈ આવ્યે; પણ એમ ન રહેવું ઘટે મુનિને, મુજ મન અરથ એ ભા. છેડે ૧૨ વિષય વિપાક તણું ફલ જાણું, વેશ્યા કિધી રે; સરલ સ્વભાવ થકી ગુણ આવે, તરીયે ભવજલ પૂરે. છેડે ૧૩ ધન શક્યાલ તણે એ નંદન, ધન લાછલદે માય; શ્રીમહિમાયભસરિનો, ભાવ નમે મુનિ પાય. છેડો૦ ૧૪ મીઠી વાણી તે મુનિવરની, વેશ્યાનું મન ભેદી, શીલ વ્રતને પંચે સંભાલે, વિષયની વેલી છેદી. બેલો. ૧૫
શ્રીજ્ઞાનવિમલસૂરિ વિરચિત
૪૮ શ્રીરહનેમિની સઝાય. અગ્નિકુંડમાં નિજ તન હેમે, વન્યું વિષ નવિ લેવે; તે અગંધન કુલના ભેગી, તે કયું ફરી વિષ સેવે. છેડો નાજી, છે નાજી, યદુકુલને દૂષણ લાગે, સંયમ વ્રતના ભેગે. છેડો નાછ.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org