________________
૫૦ ]
વત્સ વનમાં જઈ વળ્યા, તમારે એછું શું આજ; ઈંદ્રાદિક સર્વ શેાભતા, સાધ્યા ષટ્યુડ રાજ. રૂપલજી આવી સમેાસર્યાં, વિનીતા નગરી મેઝાર; હરખે દેઉં રે વધામણાં, ઉઠી કરું રે ઉલ્લાસ. આઇ એઠાં ગજ ઊપરે, ભરત સ્વજન વાંદવા જાય; પર્ષદા દીઠી રે પુત્રની, ઉપન્યું કેવલજ્ઞાન. દૂરથી વાજા ૨ વાગીયાં, હૈડે હરખ ન માય; હરખે આંસુ આવીયાં, પડેલ ક્રૂરે પલાય. સાચું સગપણ માતનું, બીજો કારમા લાક; રડતાં પડતાં મેલે નહીં, હૃદય વિચારીને જોય. ધન્ય માતા ધન્ય બેટડા, ધન્ય તેમના પરીવાર; વિનયવિજય ઉવઝાયના, વાઁ જયજયકાર.
અપ્રગટ સજ્ઝાય સંગ્રહ
Jain Education International
મ૦૨
શ્રીભાવપ્રભસૂરિ વિરચિત ૪૭ શ્રીસ્થલિભદ્રની સજ્ઝાય,
મેલા૦ ૧
મેલા નાજી ખેલે નાજી સ્થૂલિભદ્ર વ્હાલા, પ્રીતલડી ખટકે છે; ખેલા નાજી એ આંકણી. અણુએલે અહિંયાં કેમ જ સરસે, પ્રેમને કાંટો ખૂચે; આમણુ દુમણુ મુજને દેખી, પાડાશી સહુ પૂછે. જોગ ધ્યાનમાં જોડી તાલી, હાથ ગ્રહી જપમાલી; સ્થૂલિભદ્ર યાગીશ્વર આગે, આલી કાશ્યા ખાલી. મા આગલ મેાસાલ વખાણા, હું ગુણ જાણું તેહીલા; એક ઘડી રીસાણી રહેતી, ત્યારે થાતા દહીલા. એક વાંઝણીને બેટા હેાટા, એ સાચા કેમ પ્રિદેશ; તેમ વેશ્યાની સંગે આવી, સંજમ રાખણ ઈચ્છે.
આલા૦ ૨
મેલા ૩
મેલા ૪
વાય ઝકાલે ડાલે દીવા, અગ્નિ શ્રી વિખરાવે; તેમ નારી સંગે વ્રત ના રહે, આખર હાંસી થાવે. મેલેા ૫
For Private & Personal Use Only
મ૦ ૩
મ॰ ૪
મરૂપ
મરૂ ૬
મ॰ ૭
www.jainelibrary.org