SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની સઝાય [ ૪૯ પરિણત જન સુણે સદ્ગુરૂ દેશના, જિમ લહે મગ્ન ઉમગ્ગ; સુદ્ધ પ્રરૂપક દુરલભ કલિયુગઈ, તસ ચરણે જઈ લગ, તસ પાસે વ્રત મગ્ન. પરિણત-૪૭ છઠે દિસિ પરિમાણ ગ્રહ્યું તેહનું, જે સંક્ષેપ સરૂપ દેશાવકાશિક વ્રત દશમું અહવા, સવિ વ્રત સંક્ષેપ રૂ૫. પરિ૦-૪૮ અન્ય આરંભ દુવિધ ત્રિવિધઈ તજે, મુહૂર્નાદિ પ્રમાણુ પ્રતિદિન ચઉદ નિયમ વિહોણઈ ધારે, સંવરે સાંજિ સુજાણ. પરિ૦-૪૯ આવશ્યક પર્વ દિવસઈ આદ, ગત પૌષધ ઉપવાસ; આહાર તનુ સતકાર અબ્રહ્મ તથા, સાવદ્ય ત્યાગ ખાસ. પરિ૦-૫૦ સે ચઉવિ દુગવિણ તિવિહઈ કરે, દિન અહેરતિ સેસ રતિ; દેશથી સર્વથી આહાર પૌષધ ધરે, સર્વથી તિગસે સચિત્ત. પરિ૦-૫૧ નવમ એકાદશ દુગ વ્રત આરાધો, પારણુઈ અતિથિસંવિભાગ; સદગુરૂ સાધુનઈ પડિલાભી, જમઈ તે શ્રાવક મહાભાગ. પરિ–પર ગુરૂ વિરહઈ દિસિ અવલોકન કરઈ, સમરઈ જિઈ પ્રતિબુદ્ધ પવિતાભ્યા વિણન જીમઈ ત્રિકરણઈ, પાલઈએ વ્રત શુદ્ધ. પરિ૦-૫૩ એહ વિવક્ષિત ભગઈ વ્રત કહ્યાં, શૂલનઈ ધારે મન્નિ; ભગવાઈ અંગે રવિવરી ભાખીયા, ભાંગા એ ગુણવત્ન. પરિ૦-૫૪ ઈમ શ્રાવક વ્રત આદરે ભવિ જના, પાલો તજી અતિચાર; આણંદાદિક પરઈ સદગતિ લહે, પંચમ ગતિ એણિ સાર. પરિ૦-૫૫ મેક્ષ મારગ એહ બીજે જિન કહ્યો, જિમ તરીઈ સંસાર શાંતિવજય બુધ વિનયી વિનયસ્યું, માન કહઈ હિતકાર-પરિણત –પ૬ કાકા બના શ્રીવિનયવિજયજી કૃત ૪૬ શ્રીમારૂદેવા માતાની સઝાય. મરૂદેવી માતા રે એમ ભણે, ઋષભજી આને ઘેર; હવે મુજ ઘડપણ છે ઘણું, મલવા પુત્ર વિશેષ. મરૂ૦–૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy