Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 64
________________ ૫૪ ] અપ્રગટ સઝાય સંગ્રહ છેટી રહી ગમે તે કરે, મારા માટે ઉપાયજી; પણ તારા સામું જોઉં નહીં, શાને કરે હાયહાયછે. છેટી ૧૨ કેશા–માછી પકડે છે જાળમાં, જળમાંથી જેમ મનજી; તેમ મારા નયનના બાણથી, કરીશ તમને આધીન જી. જે.૦૧૩ ઢગ કરવા તજી દેઈ, પ્રીતે ગ્રહો મુજ હાથજી; કાળજું કપાય છે માહરું, વચને સુણુને નાથજી.જે.૦૧૪ સ્થલિ–બાર વરસ સુધી કામિની, રહ્યો તુજ આવાસ; વિધવિધ સુખ મેં ભગવ્યાં, કીધા ભોગ વિલાસજી. આશા તજે હવે માહરી. ૧૫ ત્યારે તે અજ્ઞાન હું, હોં કામમાં અંધજી; પણ હવે તે રસ મેં તે, સુણ શાસ્ત્રના બેધજી. આશા.૧૬ કેશા–જ્ઞાની મુનિને રૂષિશ્વરે, મેટા વિદ્વાન ભૂપ; તે પણ દાસ બની ગયા, જોઈ નારીનું રૂપજી. જોગ. ૧૭ સાધુપણું સ્વામી નહીં રહે, મિથ્યા વ૬ નહીં લેશજી; દેખી નાટારંભ માહરે, તજશે સાધુને વેષજી. જે.૦ ૧૮ લિ–વિધવિધ ભૂષણે ધારીને, સજી રૂડા શણગાર; પ્રાણ કાઢી નાખે તાહરે, કુદી કુદી આહારજી. આશા૧૯ તે પણ સામું જોઉં નહીં, ગણું હું વિષ સમાનજી; સૂર્ય પશ્ચિમ ઉગે કદી, તે પણ છોડું ન માનજી.આશા ૨૦ કેશ–ભિન્ન ભિન્ન નાટક મેં કર્યા, સ્વામી આપની પાસ, તે પણ સામું જોઈ તમે, પુરી નહીં મન આશજી. હાથ ગ્રહે હવે મારે. ૨૧ હત જોડી હવે વિનવું, પ્યારા પ્રાણ સમાન; બાર વરસની પ્રીતડી, યાદ કરે તમ મનજી. હાથ૦ ૨૨ યૂલિ –ચેત ચેત કેશા સુંદરી, શું કહું વારંવાર આ સંસાર અસાર છે, નથી સાર લગારજી. સાર્થક કરે હવે દેહનું. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108