Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 58
________________ ૪૮ ] અપ્રગટ સજ્ઝાય સંગ્રહે ૪૪ ઢાળ ત્રીજી રાગ કેદારા ૩૭ નિાન રે, ભવિકા કપૂર હાઈ અતિ ઉજલૂ રે.-એ રાગ. અગનિ આરંભઈ જે હુએ રે, વૃત્તિ તે કર્મ ઇંગાલ; વનસ્પતિ છેાકિઈ રે, વૃત્તિ વનકર્મ કરાલ રે. વિકા ન કરો કર્માંદાંન, એહનાં ફૂલ કડુ શકટ કરાવવાં વેચવાં રે, સાડીકર્સ અતિ હીન; ભાડાંની આજીવિકા હૈ, ભાડી કર્મ મલીન રે. ભૂમિ વિદ્યારી હલાદિકઈ રે, જીવન ફાડી કર્મ, ત્રસ અંગ આગાર વાહરવઈ રે, દંત વાણિજ્ય કુકર્મ રે. ભવિ૦ ૩૯ જિહાં જીવ ઉતપત્તિ તેહના હૈ, વિકરી વાંણિજ્ય લાખ; મદિરાદિકનું વેચવું રે, રસ વાણિજ્યમ રાખ રે. ભવિકા૦ ૪૦ જીવ ઘાત નિમિત્તના રે, વિક્રય વિષ વાણિજ્ય; ભવિકા૦ ૩૮ કેસવંત ગે। દાસાદી રે, વેચવર્કીં કેસ વાણિજ્ય ૨. ભવિકા૦ ૪૧ યંત્ર વિક્રય યંત્ર પીલવું રે, ચૈત્રપીલન કર્મ તેહે; નિલંછણુ કર્મ પશુ તણાં રે, અંગ છેદન વૃત્તિ જેહ રે. ભવિકા૦૪૨ ધ્રુવનું દાન તલાવસે રે, તહુ સર કહના શેષ; ક્રૂર કર્મકારી તણું રે, પાષવું અસતી પોષ રે, ભવિકા૦ ૪૩ ચવિહ અનરથ દંડ છે રે, પ્રથમ આરતિ રૌદ્ર જ્યાંન; વિ૦-૪૪ બીજો પાપાપદેશના રે, ત્રીજે હિંસા પ્રદ્યાંન રે. દાક્ષિણ વિણ અધિકરણ ઘઈ રે, તુરિય પ્રમાદાચરણુ; એહથી વિરતિ દુગા ત્રિકરણઇ રે, આઠમઈ તઈ આચરણુઈ રે. ભ૦-૪૫ Jain Education International ૪૫ ઢાળ ચેાથી ભાલીડા રે હુ'સા રે વિષય॰એ રાગ. આરતિ રૌદ્ર નિવારી જેણઈ તયું, દુવિધ અવિહુ સાવદ્ય; ઘટિયાં ફુગલગઈ સમતા તસ નવમું, સામાયિક વ્રત સર્વે. ૪૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108