Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
અપ્રગટ સઝાય સંગ્રહ
અવિરતિ તવ બ્રમણ હેવઈ, વિરતિથી ભવજલ તરઈ ૧૪
ધરે શ્રાવકી વિરતિ ભવિ જન–એ આંકણું. હણાવું પણિ નહીં ત્રિકરણઈ, એમ મહિલું વ્રત કહ્યું, થલ મૂસાવાય વિરમણ, અણુવ્રત બીજું કહ્યું. ધરે ૧૫ કન્યકા ગભૂમિ અલિએ, બેલું લાવું નહીં, થાંપણિ મેસો સાખિ કૂડી, દુવિધ ત્રિવિધઈ પણિ નહીં. ધર૦૧૬ દ્વિપદ ઉપર અપર સરે, જાણિ ધરિ તિગ અલીયથી; થલ અદત્તાદાન વિરમણ, ત્રીજું વ્રત ધરે અવશ્યથી. ધો. ૧૭ પડી સૂકી ગઈ આવી, વસ્તુ ચેરી ત્રિકરણઈ; ન કરું ન કરાવું કિવારઈ, ચેર નામ લહઈ જિણઈ. ધરે૧૮ સ્વદાર સતિષ અથવા, અન્યદાર વર્જના; થૂલ મૈથુન વિરતિ એવું, અણુવ્રત ધરે સજ્જના. ધ. ૧૯ યેષિતા તે દાર શબદઈ, પુરૂષ અર્થ ધરિ મનિ, દિવ્ય મિથુન દુવિધ ત્રિવિધઈ, મનુષ્યનું ઈકવિધ તનઈ ધ૦૨૦ તિરિયનું ઈકવિધ ત્રિકરણઈ, એમ ભાગે મન ધરે; શૂલ પરિગ્રહ વિરતિ પંચમ, વ્રતઈ ઈચ્છામિતિ કરે. ધર૦ ૨૧ ઈહાં નવવિધ પરિગ્રહની, કરવી સંખ્યા તે સહી; માન ઉપરિ અધિક ત્રિકરણ, રખાવું રાખું નહી. ધર૦ ૨૨
૪૩ ઢાળ બીજી
રાગ સારંગ મલ્હાર
ઈડર આંબા આંબલી રે–એ રાગ.
છઠ્ઠઈ દિ... વિરમણ વ્રતેરે, દસ દિસિ કી જઈ માન; જાવા મોકલવા તણું રે, તિગ કરણઈ સાવધાન.
૨૩ ભવિજન આદરીઇ વ્રત અર્ગિ, જિમવરીઈ શિવવધૂ ગિ. ભવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b9f5578e952390b7e09ba987d4b1c3c2032d3aef0b8eb08236a4889878f460a6.jpg)
Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108