Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૪૪ 1
અપ્રગટે સઝાય સંગ્રહ
પાપડ વડી ખેરાદિક સ્વાદ, ઋતુવંતી સંગતિથી લાદ; લંડણ ભુંડણને સાપિણી, પરભવે તે થાયે પાપિણ. હતુવંતી ઘરે પાણી ભરે, તે પાણી દેરાસર ચડે, બાધિબીજ નવિ પામે કિમે, આશાતનથી બહુ ભવ ભમે. ૯ અસજઝાઈમાં જમવા ધસે, વચ્ચે બેસીને મનમાં હસે, પિતે સવે અભડાવી જિમે, તેણે પાપે દુરગતિ દુખ ખમે.૧૦ સામાયિક પડિક્કમણું ધ્યાન, અસક્ઝાઈએ નવિ સૂઝે દાન; અસક્ઝાઈએ જે પુરૂષ આભડે, તેણે ફરસે રેગાદિક નડે. ૧૧ ઋતુવંતી એક જિનવર નમી, તેણે કર્મ તે બહુ ભવ ભમી, ચંડાલણ થઈ તે વલી, જિન આશાતન તેહને ફલી. ૧૨ એમ જાણું ચેખાઈ ભજે, અવિધિ આશાતન ધરે તજે, જિનશાસન કિરિયા અનુસરે, જિમ ભવસાયર હેલા તરે. ૧૩ શ્રદ્ધાલ સેવા વિધિ સાર, અનુષ્ઠાન નિજ શક્તિ અપાર; દ્રવ્યાદિક દૂષણ પરિહરે, પક્ષપાત પણ તેહને કરે. ૧૪ ધન્ય પુરૂષને હેય વિધિ જેગ, વિધિપક્ષારાધક સવિ ભેગ; વિધિ બહુમાની ધન્ય જે નરા, તેમ વિધિપક્ષ અષક ખરા.૧૫ આસન સિદ્ધિ તે હવે જીવ, વિધિ પરિણામી હેયે તસ પીવ; અવિધિ આશાતન જે પરિહરે, ન્યાયે શિવલછી તસ વરે.૧૬
ઉપાધ્યાય શ્રીમાનવિજયજી કૃત
૪૧ બારવ્રતની સઝાય
શ્રી જિનવીર વદઈ સુભ વાણિ, શ્રાવક સાધુ ધર્મ અહિનાંણ દેશવિરતિ શ્રાવકને ધર્મ, આદરે ભવિજન સમજી મર્મ. સમકિત મૂલ આણુવ્રત પંચ, ત્રિષ્ય ગુણવ્રતને પરપંચ; ચઉ શિક્ષાત્રત એ વ્રત બાર, પ્રથમ કહું સમકિત વિસ્તાર, ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108