Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
અસઝાય નિવારક સઝાય
[ ૪૩ પહેલે દિન ચાંડાલણ સરખી, બીજે દિન બ્રહ્મઘાતણી નિરખી,
ત્રીજે દિન ધબલડી પરખી. સુણ૦ ૧૨ ખાંડણ પીસણ રાંધણ પાણી, તસ ફરસે દુઃખ લહે ખાણ,
જ્ઞાનીને હોય જ્ઞાનની હાણ. સુણ૦ ૧૩ સૂત્ર સિદ્ધાંત મંત્ર જ નાંહિ ફલે, અસઝાયે આશાતના સબલે;
પહાર ચાવીશ પછી ના એહવી મલે. સુણ૦ ૧૪ આશાતના અસજઝાયની રાખી, જિન મુનિ રતનવિજય સાખી;
એ ધર્મકરણ સાચી ભાખી. સુણ૦ ૧૫
શ્રીલક્ષ્મીવિજયજી વિરચિત ૪૦ અસક્ઝાય નિવારક સઝાય
પાઈ પવયણ દેવી સમરી માત, કહીશું મધુરી શાસન વાત; ધર્મ આશાતન વર્ક કરે, પુણ્ય ખજાને પતે ભરો. ૧ આશાતના કહીએ મિથ્યાત્વ, તસ વર્જન સમકિત અવદાત; આશાતન કરવા મન ધરે, દીર્ઘ ભવ દુઃખ પોતે વરે. ૨ અપવિત્રતા આશાતન મૂળ, તેહનું ઘર હતુવંતી પ્રતિકુળ; તે ઋતુવતી રાખે દૂર, જે તમે વાંછે સુખ ભરપૂર. દર્શન પૂજા અનુક્રમે ઘટે, ચારે સાતે દિવસે મટે, પરશાસન પણ એમ સહે, ચારે શુદ્ધ હોયે તે કહે. ૪ પહેલે દિન ચંડાલણ કહી, બીજે દિન બ્રહ્મઘાતિની સહી ત્રીજે દિન ધોબણ સમ જાણ, એથે શુદ્ધ હેયે ગુણખાણ. ૫
તુવંતી કરે ઘરનું કામ, ખાંડણ પીસણ રાંધણ ઠામ, તે અને પ્રતિલાઝ્મા મુનિ, સદ્ગતિ સઘલી પિતે હણ. ૬ તેહ જ અન્ન ભર્તાદિક જમે, તેણે પાપે ધન દરે ગમે; અસ્વાદ ન હય લવલેશ, શુભ કરણ જાયે પરદેશ, છ.
સંહી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108