Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 52
________________ ૪ર ] અપ્રગટ સક્ઝાય સંગ્રહ શ્રીરત્નવિજયજી વિરચિત (૩૯) હે સુખકારી, આ સસાર થકી જે મુજને ઉદ્ધરે–એ રાગ. સુણ સેભાગી, સુખકારી જિનવાણું મનમાં આણીએ આંકણી. શિવસાધક જિનવરની વાણું, કેઈ તરીયા તરશે ભવિ પ્રાણી; પીસ્તાલીશ આગમ શુભ જાણું. સુણ૦ ૧ જે પવિત્ર થઈને સાંભળીએ, અપવિત્રતાઈ દરે કરીએ; સમવસરણ માંહે જિમ સંચરીએ. સુણ૦ ૨ અપવિત્રતાઈ અલગી કરજે, તુવંતી સંગતિ પરિહર; અસક્ઝાઈથી દૂરે સંચરજો. સુણ૦ ૩ દર્શન દહેરે કરે ચોથે દિવસે, પડિકકમણું પસહ પરિહરશે; સામાયિક ભણવું નવિ કરશે. સુણ૦ ૪ બોધિબીજ તે કીધે જાશે, જ્ઞાનાવરણીય કર્મ તે બંધાશે, સમકિત તેહનું મૂળથી જાશે. સુણ૦ ૫ દિન સાતે જિનવર પૂજીજે, નાતજાતમાં જમવા નવિ જઈએ; વલી હાથે દાન નવિ દીજે. સુણ૦ ૬. હતુવંતી તમે અલગી રાખે, ઘર કારજ કાંઈ મત ભાખે; અન્નપાણી શય્યા દૂર રાખે સુણ ૭ તુવતી સાધુને વહેરાવે, તસ પાતકથી નરકે જાવે; પાંચ મહાવ્રત અલગ થાવે. સુણ૦ ૮ તુવંતી જે વહાણમાં બેસે, તે પ્રવહણ સમુદ્રમાં પેસે; તેફાન ઘણેરા તે લેશે. સુણ, ૯ મઠ હિંગલ થાયે કાળે, એકેંદ્રિય દલને દુઃખ ભાળ; પંચેંદ્રિય વિશેષ ટાળો. સુણ ૧૦ શિવાદિક શાસે એમ વાણી, તુવંતી રાખે દૂર જાણે; વળી અસુર કુરાને ઈમ વાણ, સુણ૦ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108