Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૪૦ ]
અપ્રગટ સઝાય સંગ્રહ શેભા જિન શાસનની થઈ ઉજલી રે, ધન ધન મને રમા જસ નાર રે.
કાઉસગ્ગ પાર્યો તેણી વાર રે. માટે -૨ અભયા ગળે ફાંસો ખાઈને તે મૂઈ રે, નાશી પાડેલીપુર ધાવ તે જાય છે દેવદત્તા ગણિકાના ઘરમાં રહી રે, ચરિત્ર સુણીને અચરજ થાયરે.મેટ શેઠ સવેગે સંયમ આદરે રે, શિક્ષા ગ્રહી ગીતારથ થાય રે; તપ દુર્બલ તનુ એકાકી પ્રતિમા ધરે રે, વિચરતા પાડેલીપુર તે જાય રે. શેઠ સુદર્શન રૂપ વખાણથી રે, ગણિકા થઈ ઉત્સુક મુનિને દેખી રે, ભિક્ષા ભમતાં ઘરમાં રાખીયે રે, કીધાં કપિલા પરે ઉપસર્ગ અશેષરે.-૫ એમ કર્થી સાંજે મૂકી રે, આવી વન માંહે ધ્યાન ધરંત રે; અભયા મરીને હુઈ વ્યંતરરે, દીઠે તેણે તિહાં મુનિ મહંત રે. મે-૬ ઉપસર્ગ તેણે અનેકવિધ કર્યા રે, ચઢિયે તવ ક્ષપકશ્રેણિ મુર્શિદ રે; ઘાતી કર્મ ક્ષયે કેવલ પામીયો રે, આવ્યા તિહાં સુરનર કેરાં છંદ રે.-૭ દેશના આપે જન પ્રતિબોધવા રે, કાપે સવિ પાતક કેરા છંદ રે, ગણિકા પંડિતાને અભય વ્યંતરી રે, પામે તિહાં સમકિત અમદરે–૮ પહેલા કેતાઈક ભવને અંતરે રે, હું તે સ્ત્રી સંબંધે અભયા જીવ રે, શલિ ગાલીથી કર્મ જ બાંધીયું રે, આવ્યું તેનું ફલ ઉદય અતીરે-૯ અનુક્રમે વિચરતા ચંપાએ ગયા રે, પ્રતિધ્યા રાજાદિ બહુ પરિવાર, ધન ધન મેનેરમા તસ સુંદરી રે, સંયમ રહી પહોતી મુક્તિ મેઝારરે.–૧૦ પરમ પદ પામે સુદર્શન કેવળી રે, જયવંતે જેહને છે જગમાં જસવારે નિત નિત હો તેહને વંદના રે, પહોંચે સવિ વાંછિત મનની આશરે-૧૧ સહજ સેભાગે સમકિત ઉજળું રે, ગુણીના ગુણ ગાતાં આનંદ થાય રે; જ્ઞાનવિમલ ગુણ વધે અતિ ઘણા રે, અધિક ઉદય હુએ સુજસે સવારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a67627b6cc7bee55995dc18656dd715b318bd2ffdfb46288bb2cd07644114030.jpg)
Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108