Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 48
________________ ૩૮ ] અપ્રગટ સઝાય સંગ્રહ માની વયણ ઈમ પંડિતા રે લાલ, રાખી મનમાં ચૂં૫, રાયજાદી, કૌમુદી મહોત્સવ આવી રે લાલ, પડહ વજા ભૂપ. રાયજાદી.ખ૦-૪ કાર્તિકી મહત્સવ દેખવારે લાલ, પૂર બાહિર સવિ લેક, કહે રાજા; જેવા કારણ આવજે રે લાલ, આપ આપણે મલી થેક. કહે રાજા. ખ૦ઈમ નિસુણી શેઠ ચિતવે રે લાલ, પર્વ દિવસનું કાજ, કિમ થાશે, રાય આદેશ માંગી કરી રેલાલ, ઘર રહ્યો ધર્મને સાજ, દુઃખ જાશે. ખ૦-૬ સર્વ બિબ પૂજા કરી રે લાલ, ચિત્ય પ્રવાડી કીધ, મને હારી રે, પિસહ નિશિ પ્રતિમા રહ્યો રે લાલ, એકાંતે ચિત્તવૃદ્ધિ, સુખકારી રે. ખos અભયા શિર દુખણ મિષે રે લાલ, ન ગઈ રાજા સાથ; રાયજાદી, કપટે પંડિતા પડતા રે લાલ, મૂરતિ કામની હાથ, રાયજાદી. ખ૦-૮ ઢાંકી પ્રતિમા વસ્ત્રશું રે લાલ, પેસાડે નૃપ ગેહ; રાયજાદી, પૂછયું તિહાં કણે પિળીએરે લાલ, કહે અભયા પૂજન એહ. રાખ૦– એક દેય ત્રણ ઈમ કામની રે લાલ, મૂરતિ આણું તામ, રાયજાદી, પ્રતિમા ધર ઈમ શેઠને રે લાલ, કપટે આ ધામ. રાયજાદી. ખ૦ ૧૦ ૩૬ ઢાળ પાંચમી ત્રિભુવન તારણ તીરથ પાસ ચિંતામણું રે કે પાસ -એ રાગ. અભયા કામ વિકાર, કરી આલિંગતી હો લાલ, કરી. કમળ કમળ મૃણાલ, ભુજાર્યું વિટતી હે લાલ; ભુજારા નિજ થણ મંડલ પીડે, તસ કરશું ગૃહિ હો લાલ, તસવ અપાંગે સર્વ, કે ફરસે તે સહિ હે લાલ. કે. અનુકુળને પ્રતિકુળ, કર્યા પરિસહ બહુ હો લાલ, કર્યા કેપ્યા હિરી લેક, પિકાર્યા તે સહુ હો લાલ, પિકા રાજા આ તામ, કહે અભયા જિહાં હો લાલ, કહે મુજ એકલી જાણી, કે એ આ ઈહાં હો લાલ. કે એક ૨ ધર્મ પિશાચી એણે, કદથી હું ઘણું હો લાલ, કદથ૦ એણે કીધે અન્યાય, મુખે કેતા ભણું હો લાલ; મુખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108