Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રીસુદર્શન સેટની સજ્ઝાય
[ ૩૭
શીલ-૪
શીલ-૬
પ્રિયા પુત્ર એ કુણુ તણા, તે દાખા મુજ નામ લલના, શીલ૦–૩ અભયા કપિલાને કહે, લખમી અધિક અવતાર લલના; શેઠ સુદર્શનની પ્રિયા, પુત્ર તળે પિરવાર લલના, કહે કપિલા એ કિહાં થકી, એહને પુત્ર અચંભ લલના; અક્ષયા કહે અચરજ કિશ્યું, શચી પતિ પતિએ રંભ લલના. શી૦-૫ કહે કપિલા તે ક્લિમ છે, જુઠ ધરે નર વેષ લલના; કિમ જાણ્યું રાણી કહે, કહે વૃત્તાંત અશેષ લલના. મુગ્ધ વચી ઈમ કહી, તુજને ઇણે નિરધાર લલના; પરસ્ત્રી સાથે ષંઢ છે, નિજ તરૂણી ભરતાર લલના. સુણ અભયા જો નર હાવે, તા ભીંજે કામ પ્રચંડ લલના; લાહ પુરૂષ સરીખો ગળે, પણ નિશ્રય એ ષંઢ લલના. શી૦-૮ કહે કપિલા મદમત કરે, એ નિશ્ચે અવિકાર લલના; કહે અભયા મુજ ફંદમાં, કવણુ ન પડે નિરધાર લલના. શી~~ કપિલા કહે હવે જાશું, એ તુજ વચન વિલાસ લલના; કોઈ પ્રપંચે એહને, પાડા મન્મથ પાસ લલના. કીધી પ્રતિજ્ઞા આકરી, જલ જલાદિ પ્રવેશ લલના; અનુક્રમે કીડા વન થકી, પહેાત્યા નિજ નિજ નિવેશ લલના. શી૦-૧૧
શી-૭
શીલ૦-૧૦
૩૫ ઢાળ ચેાથી
એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ.-એ રાગ.
હવે અભયા થઈ આકુળીરે લાલ, ચૂકવવા તસ શીલ, રાયજાદી; ધાવ માતા તસ પડિતા રે લાલ, કહે સવિ વાત સલીલ રાયજાદી, ખલ સંગતિ નવિ કીજીએ રે લાલ.
૧
સુણ પુત્રી કહે પડિતા રૈ લાલ, તુજ હૅઠ ખોટી અત્યંત રાયજાદી; નિજ વ્રત એ ભજે નહીં રે લાલ, જો હેાવે પ્રાણાંત, રાયજાદી.ખ—ર્ કહે અભયા સુણુ માવડી રે લાલ, મુજ ઉપરાધે એ કામ, રાયજાદી; કરવું છલખળથી ખરૂં રે લાલ, ન રહે માહરી મામ, રાયજાદી, ખ૦-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/11ae85501919a469e6ad001d1bca7bee5f6ac20020f0cc6b3ff41be27a88f546.jpg)
Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108