Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 45
________________ 1 ૩૫ શ્રી સુદર્શન શેઠની સઝાય શેઠ કહે વિદ્યા કિમ પામી, મુનિ સંબંધ કહ્યૌ શિર નામી. ૮ રે મહાભાગ ! સુભગ વલી એહથી, દરે કર્મ ટલે ભવ ભયથી; એહ વિદ્યા ગુણ પાર ન લહિએ, ધન પ્રાણી જિણે હિયડે વહિએ. ૯ એમ કહી આખે મંત્ર શિખા, સાધમિકનો સંબંધ ભાગે; એક દિન ઘનવૃષ્ટિ નદી પૂરે, ઘરેનવિ આચ્ચે થયું અસૂરે-૧૦ મહિષી સવિ પહેલાં ઘરે આવી, સુભગે મનમાં વિદ્યા ભાવી; નદી ઉપડી પર તટે જાવે, લેહ કીલક હિયડે વિધા-૧૧ તોહે પણ તસ ધ્યાન ન ચૂકે, ચિત્ત સમાધિ તેહ ભવ મૂકે; શેઠ તણે ઉપકારે ભરિઓ, અરિહા સ્ત્રી ગર્ભે અવતરી-૧૨ ૩૩ ઢાળબીજી તુજ મુજરીઝની રીઝ અટપટ એહ ખરીરી–એ રાગ. અનુક્રમે ગર્ભ પ્રભાવ, શ્રીજિનબિંબ જુહારું, સંઘભક્તિ કરું ખાસ, શાસન શોભા વધારું; ઉત્તમ દેહલા તેહ, પૂરે જન્મ થયરી, નામ સુદર્શન દીધ, ઘર ઘર હર્ષ ભયોરી. સકલ કળા આવાસ, યૌવન વય પ્રસરી, નામ મનેરમા નારી, પરણી હેજે વરી; એહી જ નયર મેઝાર, કપિલ પુરોહિત છેરી, રાજમાન્ય ધનવંત, કપિલા ઘરણી આછેરી. શેઠ સુદર્શન સાથ, કપિલ તે પ્રેમ વહેરી, અહનિશ સેવે પાય, કપિલા તામ કહેરી, ષટકર્માદિ આચાર, મૂકીએ દૂર ઘણુંરી, એહવું શું છે સ્વામી, દાખે તેહ સુણુંરી. કપિલ કહે સુણ નાર, શેઠ સુદર્શન છેરી, જસ ગુણ સંખ્યા ન પાર, કહેવા કવણ હરી; છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108