Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 55
________________ બારવ્રતની સઝાય [ કપ દેષ અઢાર રહિત અરિહંત, દેવ ખરે ગુરૂ સાધુ મહંત; પંચમહાવ્રત ધારી જેહ, ધર્મ જિનેશ્વર ભાષિત તેહ. ૩ પચો પ્રથમ મિથ્યાતખેવ, લૌકિક લોકોત્તર દુગ ભેદ, દેવ અનઈ ગુરૂ ગણ એ દેય, એકેકઈ જેડઈ ચઉ હેય. ૪ એ ચઉ ભય હઈ દ્રવ્યથી, વિવરીનઈ છેડે શુભ મતિ; હરિહર બ્રહ્માદિક જે દેવ, મુગતિદાયક ભણી ન કરૂં સેવ. પરતીથી પાખંડી જેહ, ગુરૂ બુદ્ધઈ વંદું નહીં તે; પાત્ર બુદ્ધિ પિવું નહીં કદા, અનુકંપાદિકઈ દેવું સદા. વંદું નહીં જિન ભવફલ અર્થે, જિનપ્રતિમા પરતીથી હલ્વે; પાસસ્થાદિક જે અગીઅસ્થ, તાન નમું ન કરૂં સત્ય. ૭ ખેત્ર થકી અહીંનઈ પરદેશ, ન કરૂં મિશ્યામતને લેશ; જાવજજીવ થિરતા કાલથી, આતમશક્તિ લગઈ ભાવથી. નૃપગણ બલસુર અભિએળેણુ, ગુરૂનિગાહ વિત્તી કંતાણ; છ છીંડી વિણુ ન કરૂં મિલ્થ, ચ્યાર આગાર પ્રતઈ પણિ ઈન્થ. ૯ સમકિત આદરીઈ ઈણિ રીતિ, અતિચાર પણ ટાલે નીતિ; ઉન્નતિ કી જઈ જિનશાસનઈ, ચતઈ ઉત્સાહઈ નિજ મનઈ ૧૦ વિધિસ્ય દેવ અને ગુરૂ વંદી, નિતુ પચ્ચખાણ કરી આનંદી; સાત ક્ષેત્રઈ ધનવાવીઈ, પણ પરમેષ્ટિ સદા ધ્યાઈઈ. ૧૧ સંઘ વિનય કી જઈ ભક્તિસ્યું, નહીં તે સમકિત હુઈ કિસ્યું; પંચ શુદ્ધિ વિધિસ્ય ભવિજના, વ્રત આદરીઈ થઈ શુભ મના. ૧૨ કર ઢાળ પહેલી રાગ પરજીએ થલ પ્રાણાતિપાત વિરમણ, પ્રથમ અણુવ્રત કહ્યું જિનઈ નિરપરાધ ત્રસ જીવ ન હણું, સંકલ્પી નિરપેખીનઈ. ધરે શ્રાવકી વિરતિ ભવિ વ્રત, ત્રસની અવિરતિઉતરઈ; ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108