________________
બારવ્રતની સઝાય
[ કપ દેષ અઢાર રહિત અરિહંત, દેવ ખરે ગુરૂ સાધુ મહંત; પંચમહાવ્રત ધારી જેહ, ધર્મ જિનેશ્વર ભાષિત તેહ. ૩ પચો પ્રથમ મિથ્યાતખેવ, લૌકિક લોકોત્તર દુગ ભેદ, દેવ અનઈ ગુરૂ ગણ એ દેય, એકેકઈ જેડઈ ચઉ હેય. ૪ એ ચઉ ભય હઈ દ્રવ્યથી, વિવરીનઈ છેડે શુભ મતિ; હરિહર બ્રહ્માદિક જે દેવ, મુગતિદાયક ભણી ન કરૂં સેવ. પરતીથી પાખંડી જેહ, ગુરૂ બુદ્ધઈ વંદું નહીં તે; પાત્ર બુદ્ધિ પિવું નહીં કદા, અનુકંપાદિકઈ દેવું સદા. વંદું નહીં જિન ભવફલ અર્થે, જિનપ્રતિમા પરતીથી હલ્વે; પાસસ્થાદિક જે અગીઅસ્થ, તાન નમું ન કરૂં સત્ય. ૭ ખેત્ર થકી અહીંનઈ પરદેશ, ન કરૂં મિશ્યામતને લેશ; જાવજજીવ થિરતા કાલથી, આતમશક્તિ લગઈ ભાવથી. નૃપગણ બલસુર અભિએળેણુ, ગુરૂનિગાહ વિત્તી કંતાણ; છ છીંડી વિણુ ન કરૂં મિલ્થ, ચ્યાર આગાર પ્રતઈ પણિ ઈન્થ. ૯ સમકિત આદરીઈ ઈણિ રીતિ, અતિચાર પણ ટાલે નીતિ; ઉન્નતિ કી જઈ જિનશાસનઈ, ચતઈ ઉત્સાહઈ નિજ મનઈ ૧૦ વિધિસ્ય દેવ અને ગુરૂ વંદી, નિતુ પચ્ચખાણ કરી આનંદી; સાત ક્ષેત્રઈ ધનવાવીઈ, પણ પરમેષ્ટિ સદા ધ્યાઈઈ. ૧૧ સંઘ વિનય કી જઈ ભક્તિસ્યું, નહીં તે સમકિત હુઈ કિસ્યું; પંચ શુદ્ધિ વિધિસ્ય ભવિજના, વ્રત આદરીઈ થઈ શુભ મના. ૧૨
કર ઢાળ પહેલી
રાગ પરજીએ
થલ પ્રાણાતિપાત વિરમણ, પ્રથમ અણુવ્રત કહ્યું જિનઈ નિરપરાધ ત્રસ જીવ ન હણું, સંકલ્પી નિરપેખીનઈ. ધરે શ્રાવકી વિરતિ ભવિ વ્રત, ત્રસની અવિરતિઉતરઈ;
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org