Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
^
આત્માને શિખામણની સઝાય
નેત્રને નાસિકા ગલશે રે, વળી વળશે વાંકા; બેવ્યું કેઈ ન માનશે રે, ત્યારે પડશે ઝાંખા. દાંત પડ્યા મુખ ખાલી રે, ત્યારે કેહને કહેશે; ધર્મની વાત ન જાણું રે, પ્રભુજીને કિમ મલશે. ઉંબર ડુંગર થાશે રે, ગોળી થાશે ગંગા; પ્રભુજીનું નામ સંભારો રે, હવે જિમ રંગા. શેરી પર શેરી થાશે રે, ત્યારે બેસી રહેશે; લેભને લલુતા વધશે રે, બેઠા કચ કચ કરશે. દીકરડાની વહૂઓ રે, રીસડીએ બળશે; એ ઘરડા ઘરમાંથી રે, કે દાડે ટળશે. પીપલ પાન ખરંતાં રે, હસતી કુંપલીઆ, અમ વીતી તમ વીતશે રે, ધીરે બાપડીઆ. રાવણ સરીખા રાજવી રે, ગયા જનમારો બેતાં; પાપી હાથ ઘસતાં રે, જાણે જનમ્યા નેતા. ધન તે જિહાં તિહાં રહેશે રે, એકાકી જા; લોભને લલુતા મૂકી રે, અરિહંતને ધ્યા. શિવરમણ સુખ ચાખો રે, અનુભવને મે; ચેતવું હોય તે ચેતજે રે, સંસાર છે એ. કવિ રાષભની શીખડી રે, હૃદયમાં ધારે; જિતી બાજી હાથથી રે, તમે કિમ વિસારે.
ર ર ર
ર ર
શ્રીકીર્તિવિમલજી કૃત
૩૧ નવકાર મંત્રની સક્ઝાય
આજ જિનરાજ મુજ કાજ સિધ્યાં સવે–એ રાગ. સમર જીવ એક નવકાર નિજ હેજ શું, અવર કાંઈ આળપંપાળ રાખે; વર્ણ અડસઠ નવકારના નવપદ, સંપદા આઠ અરિહંત ભાખે. સમર૦-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108