Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 41
________________ કાયાની સક્ઝાય [ ૩૧ કાંઈ અમર નહીં અવતાર રે, પ્રભુટ ગયે અવસર આવે નહીં રે; પ્રવ બાંધે પાણી પેલી પાળ રે. પ્રભુત્ર ૧ સાયર શ્રોતા વરતમા રે, પ્રભુત્ર માંહિ પડીઓ છે મૂઢ ગમાર રે, પ્રભુ ખોટા મલ્યા છે ખારુઆ રે, પ્રભુ કેમ ઊતારે ભવ પારરે. પ્ર. ૨ કાળા ફિટી ધેળા થયા રે, પ્રભુ તેએ મેહના મેજા ખાય , પ્ર. બૂઢા પણું બાલા પણું રે, પ્રભુકેળવતાં ગુણ વિઘટાય રે. પ્રભુત્ર ૩ કેનાં છેરૂ કેની કામિની રે, પ્રભુ કહે કેના માયને બાપરે, પ્રવ અતે જવું જીવ એકલા રે, પ્રભુત્ર સાથે આવશે પુન્યને પાપ રે.પ્રભુત્ર ૪ ધ્યાન ધરો બળીયા તણું રે,પ્રભુ કાંઈ બળીયા તે અરિહા દેવ રે, પ્રભુ આરીસાભુવનમાં કેવલી રે, પ્રભુ રૂડા ભરત ભૂપતિ તતખેવ રે. પ્રભુ૦૫ દેવ પરીક્ષાએ વ્રત ધરે રે, પ્રભુ ચકવર્તી સનતકુમાર રે, પ્રભુત્વ ભૂનંદન કેવળ લહે રે, પ્રભુત્ર શુભવીર જિર્ણોદ દયાલ રે. પ્રભુ ૬ શ્રી આનંદઘનજી વિરચિત ર૯ આત્મપદેશક સક્ઝાય હું તે પ્રણમું સદ્દગુરૂ રાયા રે, માતા સરસતી વંદુ પાયા રે, હું તે ગાઉં આતમરાયા, જીવનજી બારણે મત જાજે રે. તમે ઘર બેઠા કમા, ચેતનજી બારણે મત જાજે રે. ૧ તારે બાહિર દુર્ગતિ રાણી રે, કેતા શું કુમતિ કહેવાણું રે, તું ને ભેળવી બાંધશે તાણ, જીવનજી તારા ઘરમાં છેત્રણ રતન છે, તેનું કરજે તું તે જતન રે, એ અખૂટ ખજાને છે ધન, જીવન તારા ઘરમાં બેઠા છે ધુતારા રે, તેને કાઢે ને પ્રીતમ પ્યારા રે, એહથી રહેને તમે ન્યારા, જીવનજી સત્તાવનને કાઢે ઘરમાંથી રે, વીશને કહે જાયે ઈહાંથી રે, પછી અનુભવ જાગશે માંહેથી, જીવનજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108