________________
અસજ્ઝાય નિવારક સજ્ઝાય
શ્રીઋષભવિજયજી કૃત
૩૮ ઋતુવતી અસજ્ઝાય નિવારક સજ્ઝાય અડશામાં જો-એ રાગ.
સરસતી માતા આદિ નમીને, સરસ વચન દેનારી; અસજ્ઝાયનું સ્થાનક મેલું, ઋતુવતી જે નારી. અલગી રહે જે, ઠાણાંગસૂત્રની વાણી, કાને સુજે. મેટી અશાતના ઋતુવંતીની, જિનજીએ પ્રકાશી; મિલનપણું જે મન વિ ધારે, તે મિથ્યામતિ વાસી. અલગીર પહેલે દિન ચંડાલણી સરિખી, બ્રહ્મઘાતિની વલી ખીજે; પરશાસન કહે ધોબણુ ત્રીજે, ચેાથે શૂદ્રી વી જે. અલગી૦-૩ ખાંડે પીસે રાધે પીએને, પરને ભેાજન પીરસે;
[ ૪૧
સ્વાદ ન હેાવે ષટરસ દાખે, ઘરની લક્ષ્મી શેાધે. અલગી૦-૪ ચેાથે દિવસે ઇરિસણુ સૂઝે, સાતે પૂજા ભણીયે;
ઋતુવતી મુનિને પડિલાલે, સદ્ગતિ સહેજે હણીયે.અલગી૦-૫ ઋતુવંતી પાણી ભરી લાવે, જિનમંદિર જલ લાવે; એધિબીજ નવિ પામે ચેતન, અહુલ સંસારી થાયે.અલગી અસજ્ઝાઇમાં જમવા બેસે, પાંત વિચે મન હિંસે; નાત સર્વે અભડાવી જમતી, દુર્ગતિમાં બહુ ભમશે. અલગી૦ ૭ સામાયિક પડિમણે ધ્યાને, સૂત્ર અક્ષર નવ જાગી; કાઇ પુરૂષને નવ આભડીયે, તસ ફરસે તન રાગી. અલગી૦ ૮ જિન મુખ જોતાં ભવમાં ભમીયે, ચંડાલણી અવતાર; ભુંડણ કુંડણ સાપિણી હાવે, પર ભવે ઘણી વાર. અલગી૦ ૯ પાપડ વડી ખેરાકિ સે, તેહના સ્વાદ વિણાસે; આતમના આતમ છે સાખી, હેડે જો ને તપાસી, અલગી૦૧૦ જાણી ઈમ ચાકખાઇ ભજીયે, સમકિત કિરિયા શુદ્ધિ; ઋષભવિજય કહે જિન આણાથી, વહેલા વરશે સિદ્ધિ,અલગી૦૧૧
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org