Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 23
________________ તુલાની સઝાય [ ૧૩ ગાંઠિ અનંત તુઝ ગલિ પડઈ, તુઝ જગિ બહુ વ્યાપ રે; સકલ જન દુરિત સંહારિણી, તુઝ મેહ પરિ જાપ રે. ગાંઠ-૬, ૧૩, તુલાની સઝાય રામ રામગિરી એક અતુલા તુલા જેણિ નવિ બુઝઈ, લીજિઈ તાસ ફલ કેમ તેણ એ તુલા યોગિ જેણઈ વસ્તુ નવિ બેલિઈ, ટેલિઈ સયલ દુઃખ કિમ તેણઈ. અતુલ નર તતુ તુલા વિણન શિવ મૂલઈ, તેલિઈ જેણિ મણુ નાણુ ભંગ; કેવલજ્ઞાન પણિ જેણિ સમતલિઈ, તસ નમે ભગવતે ધનનરંગ૨ આનતાદિક સરળ ગતિ ન જેણે વિના, ખિઈ સાહુ ગુણઠાણ નવગ; તિતિય ગણહર શરીરંપિ જેણઈ જેખિઈ, જેખિઈ હરિબલાણું ચતવર્ગ, તિસ્થકર ચકેઅ વિજજાહેર, જેખિઈ ચારણુણું ચ લદ્ધિ, પૂગ્વધર ગણહરાણું ચ લદ્ધિ તિહાં, જેખિઈ સમણ ગણ દાણ બુદ્ધિ. જેણિ નર એ તુલા બહુફલા નિરમાલા, હાથિથી પાપભર ભાર શેડી, બહુ પ્રમાદાદિ સુખકાગિણ કારણિ, હારવી હાથથી રયણ કેડી–૫ ચંડ મનદંડ દાંડી નવિ ચાંપિઈ, ભાર એસારિ જિમ ચઢઈ ઊંચી; સમ સમી ડાંડિ રિપુ સુજન ખતાં, જનમ મરણું સવે નાખિ લંચી. જે મુનિ એ તુલા ધરણિ ધારિઈ, મારિઈ તેણિ નિજ ભવ ત્રિદંડી, સકલ શુભ સુકક ઝીણિ તિહાં જોખતાં, ચડતિ મુણિ ક્ષપકશ્રેણિ દંડી. એકo-૭ ૧૪. આત્મિક સક્ઝાય રાગ કેદારે ગેડી પુરિસા મ ભમ્ માથા સૂનાં, છાયા બૂરું કાલ ન મૂના; કિસકા ભી મત ત્યઉ સિર ખૂના, દો જગ નરગ દીએ એ ખૂના. -૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108