Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 35
________________ શ્રીબ્રહ્મચર્યની સજ્ઝાય | ૨૫ રાતિ કાઉસગ્ગ રહ્યઉ જિનદાસ શ્રાવકા અસતી તસ નારી ઘર પુરૂષ સૂતિ લેાહ ખીલા તણુઉ હાલીઆ ઢોલીએ તેણે તસ ચરણ વિધ્યા વિગૃતિ.૨૪ પંચ ભરતારસ્યું વિષયનઈં કારણઈ એક વેશ્યા પંચ પુરૂષ દેખી; સતિએ સુકુમાલિકા વર નિઆણું કરઈ દ્રૌપદી સા થઈ ઈમ વ્રતઉવેખી ચઉદ વિદ્યા ભણ્ય યંત્ર મંત્ર ગુણ્યઉ કામક્રીડઈ યગ્રઉ ગુણ વિણાસઈ; કપિલ યમ ખંભણેા નીચક્રાસી રમ્યઉ દાસી ચાચ્યા ગયા રાય પાસઈં.૨૯ બ્રહ્મા રાખ્યા વિણા શુદ્ર પરિ અંભણા લેાભી સર્વ આચાર લેપઈં; યાગ માંસ ભખઈ પાપ ઘટ પણિ લીઈ બ્રહ્મ લાપી નરકઈ આપણપર્ક. કામક્રીડઇ નડી રાય રાણી પડી ચાર કુંતાર સું વિષયરાતી; પાલવાના હણ્યા ચાર સખ લે ગયેા સા શૃગાલી હુણઈં કુટઈ છાતી. વિષય વિષ વ્યાપી નીચકુલ નારીની આસ્ય પછ્યાંગ મૂખમાંહે લેવઈ વિદ્યુતમાલી વિદ્યાધરો પણિયથા ધર્મ ચાંડાલની નારી સેવઈં. બ્ર૦-૨ પરનારી કામી રાય નરદાસીઓ રાત્મકી નારીસ્યું ઉપરી માર્યાં; વિજય રાજાતણા સચિવ મતિસાગરો વિડિસ હીતા સુશીલા વિચારો, પાછલા ભવ તણી નારી વાઘિણી પણી શ્રાવકે વીર ય યાગ રાખ્યો; માસ ષટ ભેગવી મરણ ભય ચેગવી પશુ વિટંબણું કામ ભાખ્યો.બ્રા૦૩૧ મનહિ મન્નમાલીએ શ્રાવિકા ચાલીએ શ્રમણ નામા સુ સેવી; પાલક પણિ તથા વસુમતી ચાલીએ વાલ્હેણા વાલીઓ ગાત્ર દેવી. તાપસી મનવશી તાપસેા પરવશી તાપસી કાજે નિજ પ્રાણ છે ડઈ; વકલચીરી મુનિ મુગ્ધ વેશ્યા વશઇ સામ તાપસ તણી લાજ ખડઈ. માત સરખી નમાલા વિદ્યાધરી પુત્ર પ્રદ્યુમ્નસ્તું ભાગ યાચઇ; સતીઅ સીતા તણેા રાવણા રાગીએ દશ વદન લગને લખમણુ રાચઈં. મેઘમુનિ અતિમુકત ખાલ જે બ્રહ્મવતી મુનિ, સુકેશલ તથા વયરસામી; જજીસ્વામી પ્રમુખ બ્રહ્મચારી તણી કીતિ સુણતાં સકલ કીર્તિ પામી. બ્રહ્મા–૩૫ અ’ભીઆ સુંદરી સતીઅમૃગાવતી ચંદના તિમવિશલ્યા સુણીજઈં; અપર નર નારીનું શીલ ચરિતં તથા સુણિઅ ભણતાં અશુભ ભવલુણીજઇ. દેવ દાનવ નમ્યા જે બ્રહ્મચારીણા ચરણ વર ધારીણા જગવંદ્ગીતા; ચદ્રરૂદ્રો શિષ્યેાપમા કેવલી બ્રહ્મચારી સકૅલ હૃદયનીતા. બ્ર૦ ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108