Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 36
________________ ૨૬ ] ‘અપ્રગટ સઝાય સંગ્રહ ૨૩ શ્રીબલભદ્ર મુનિની સઝાય. નેમિ જિસેસર રજિઓ, માધવ બાંધવ રામ રે, હરિ મેહ મૂક્યો બૂઝ, સુરે માધવનઈ વિરામ રે. સુર સિદ્ધારથ નામ રે, તુંગિઆગિરી સીરી ઠામ, આતમરામે રે તું રમે. એ આંકણું. જિમ રમિઓ મુનિ રામ રે, તપ બિધિ અભિરામ રે, સબ જગ જંતુ વિસરામ રે, સમરું નિત્ય તસ નામ રે. આ૦-૨ માધવ રામ તે રમી ગયે, તે ભાવે મુનિરાય રે, પુર્વે હરિદ્ધિ વાધીઓ; પુણ્યઈ ગઈ સબ જાઈ રે, કુંણી કાંઈ એમ ન થાય, તુમહિ જીવન જાય. ગિઆગિરી સિરિ એકલું, વિદ્યાધર મુનિસર રે, ઉપશમ રંગધરી છું; તપસ્યા જસસી મુનિસરે જસમુનિ પ્રતિમા જગીસરે, પ્રણમું હું નિશદીસરે. માધવ સબરે મૂકી ગયે, અને એકલું વીરરે, યાદવ કેડીં ગણંગના; ન ગયે કે તસ તીર રે, દ્વારવતી ગઈ નીર રે, સબ ગયું રેણુ સમીર રે. રૂદ્ધિ રારઠ કેઈમમ કરે,સઈ સબ વિસરાલરે હરિ પરિ જાવઉરે એકલા મ પડે માયાની જાલ રે, કુણની નહીં એક કાલ રે. આ૦–૬. મુનિ વઈગી રે રાગીએ, ત્રિભુવન જીવ કૃપાલ, વિચરીઈ ચિત સમતા ભર્યું, મૂકી મમતા જંજાલ રે, દર્શન દુરીતને કાલ રે. આ૦-૭ જગતિ નિરાસ નિરંજન, શમ દમ અમ નિરીહરે પરજન રંજન પરિહરઈ, લેપઈ મુનિ નિત લીહરે, વિચરઇ જિમ વન સિંહ . સમરું સોધી તદીઠ રે. આ૦-૮ એક મુનિ રૂપરે મહિલી, અવટ તટીં કેઈ નારી રે, ઘટ ભૂલી પૂત્ર પાસીએ; મુનિ મન કરત વિચારે છે, વિરૂએ કામ વિકાર રે. નગરે ન ચુગતિ રે ગોચરી, મુઝ રૂપ બહુ ભારી રે મદન કરમ બહુ બાંધસ્ય મ પડે તેણે સંસાર રે. આતમ-૧૦ પારણા વિણ રે તપસી વલ્યા, ગ્રહી અભિગ્રહ સાર રે, મુઝ વન કો પ્રતિલાભસ્ય લેસ્યું તબહી આહાર રે, મુનિ ગુણ પ્રાણ આધાર રે. રામે રામા ન રાચીએ, રાયે રામ અરામાં રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108