Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 38
________________ અપ્રગટ સઝાય સંગ્રહ પર રમણ લંપટ નિરવાણી, કરતાં ન રહઈ વાણું રે, દુરગતિ આપઈ એહ કમાણી, લઈ કેવલનાણું. હે રાજા -૪ શીલ ગુણઈ સુરક ગવાણ, સમરે સુર વૈમાણું રે, એહ તણું ગુણ શ્રેણિ સંધાણી, કહ8 કિમ એહ હરાણું. હે રાજા. ૫ પાપ પરંપર પલણ ઘાણી, રાધાવેધ વરાણી રે; પતિવ્રતા રંગે રંગાણી, કિમ તરીએ નાવ કાણી. હે રાજા -૬ તું છઈ પૂરણ પુરૂષ પ્રમાણ, હું તુચ્છ મતિ તોલાણી રે, પર રમણ લંપટ નિરમાણી, કરતિ કમલા હાણી. હે રાજા –૭ કત કહઉ કુણની ઉપાણી, સતી સંતાપી શાણું રે; અથવા જે વિધિ લેખ લખાણ, તે કુણ ટાલઈ પ્રાણી. હે રાજા૦૮ બુદ્ધિ અટ્ટોત્તર સઉ ખરચાણી, કીસી કહઉ સમઝાણી રે; ઈમ આવઈ દુર્ગતિની ઉજાણી, તઈ કાં તે ન પિછાણી. હે રાજા. ૯ શીલ સબલ ગુણ ગ્રંથ ગુંથાણી, તું વર અંતર વાણું રે, જઉ હુઈ એ નિજ ઠામ સહેલાણી, મીઠી સાકર વાણી. હે રાજા૦૧૦ તું છે ન્યાયી બિભીષણ ભાઈ, જલનિધિ ખાઈ ભરાઈ રે, ધર્મ સખાઈયા ઠકુરાઈ કાંહાં રહઈ અભીમાણી. હે રાજા. ૧૧ છારિ ભરાઈ જ્યોતિ ન ખાણી, ઢું ફૂકઈ ઓલ્હાણી રે, અંગ સુકેમલ રામ વિયેગીણી, પોયણી જિમ કરમાણે રે. હે રાજા આરાધઉ પરમારથ સાધઉ, એક મણા બ્રહ્માણી રે; વિનય કરીનઈ વેગે વઉલાવઉં, જિમ હુઈ કુલ કલ્યાણી. હો રાજા રાવણ કંત કહઈ સુણ કામિની, મુઝ મન એ સેહાણ રે, હું કિમ હારું બલ છઈ માહરું, પરદલ દેખી ડરાણું. હે રાજા, રાવણ જિતી જગત વદીતી, સાગર સેતુ બંધાણી રે, રામઈ ઘરિ આણી ધણીઆણી, વિદ્યાચંદ વખાણું. હે રાજા૧૫ ર મન એ જગત ,મહ રમત ૨૫. વિષય નિવારક સઝાય મયગલ મા રે વનમાંહિ વસે, કરતે કેલિ કલ્લોલ; કુત્રિમ કરિણી રે રાગે મેહિઓ, બંધ પડયો કરે રેલ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108