Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 28
________________ ૧૮ ] અપ્રગટ સઝાય સંગ્રહ ઉપશમ અંતરંગઈ નહીં, નહીં તુઝ ચારૂ નિર્વેદ રે; નતિ યુતિ પૂજતું અભિલષઈ, મ કરી અણમાનીઉ ખેદ રે. શાંત –૮ ઉદર ભરણાદિ ચિંતા નહીં, સજન સુત કલત્ર ઘર ભાર રે; રાજ ચૌરાદિ ભય તુઝ નહીં, તેહી તુઝશિથિલ આચાર રે. શાંત –૯ વિવિધ સુખ દેખિ તું લેકનાં, તુઝ કિસિ ચિંતા મુનિરાજ રે; તુઝ ના વર્જનાદિક પગઉ, ચૂકિ માં આપણું કાજ રે શાંત-૧૦ આપણું પારકું મ મ કરે, મૂકી મમતા પરિવાર રે, ચિત્ત સમતા રસે સીંચજે, મકર બહુ બાહ્ય વિસ્તારરે. શાંતo-૧૧ લોક સત્કાર પૂજઈ નઈ, મુઝ મિલઈ લેકના વૃંદ રે, મુઝયશ નામ જગ વિસ્તર્યું, ઈસ્યુઅ ત્યજી માન મુણિદરે. શાંતo-૧૨ પૂરવ મુનિ સરખી નહીં કિસી, આપણી લબધિ નહીં સિદ્ધિ અતિશય ગુણ કિસ્યું તુઝનહીં, તેહી તુજ માનની બુદ્ધિશે. શાંત-૧૩ પૂરવઈ મુનિ પ્રભાવક હૂઆ, તેહનઈ તું નહીં તેલે રે, આપ હીણું ઘણું ભાવમાં, મુખ વહિઉં ઘણુંઅ મ બોલરે. શાંત-૧૪ નિયડિ કરી જે જન રંજીયા, વસી કર્યા બહુ જન લોક રે; પૂઠી દીધઈન તે તાહરા, ગૃહિ મુનિ નાતરું ફેક રે. શાંત-૧૫ ગુરૂ પ્રસાદ ગુણહીન નઈ, હુઈએ છઈ તુઝ ગુણ રિદ્ધિ રે; તું ગુણ મચ્છર મત હજ્ય, કરી નિજ જીવની શુદ્ધિ રે. શાંતo-૧૬ સંયમ એગ મૂકી કરી, વસી કર્યા જે જન લેક રે, શિષ્ય ગુરૂભક્તિ પુસ્તક ભર્યા, અંત દઈશમ વીણુ શેક ૨. શાંત૦૧૭ પ્રશમ સમતા સુખ જલધિમાં, સુરનર સુખ એક બિંદુ રે; તેણે તું સેવ શમેલડી, મૂકિ દઈ અપર શમ દંદ રે. શાંત-૧૮ એક ખિણ વિશ્વજંતુ પરિ, તું વશી જીવ સમભાવી રે; સર્વમૈત્રિ સુધાપાનની, સકલ સુખ સનમુખ ત્યારી રે. શાંતo-૧૯ આપ ગુણવંત ગુણ રંજિઉ, દીન દુઃખ દેખી દુઃખ ભૂરી રે, નિર્ગુણુદાસ વિરતિ રહી, સકલમુનિ સુખ ચિત્ત પૂર રે. શાંત-૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108