Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૨૨ ]
અપ્રગટ સઝાય સંગ્રહ મમતા માયા મહીયા રે, પાપાં મ કરે પ્રાણ રે. જિનવાણીજી નિતુ સુણી રે, તસ ન રતિ બહુ તાણું રે, જે બંધની મેહા મેહની રે, હુંડી નરક લખાણું રે. મમતાહ-૨ એ હુંડી ભુંડી મ લખાવે, જિમ શશીરાઈ લખાવી રે, તસ કુટુંબ ધન મેહીયાં રે, ધર્મધ્યાન મતિ ન આવી રે. મમતા-૩ બંભણ ખતિય ખયંકર રે, પાપકરા જગિ જાણી રે; પરશુરામ સુભમને રે, નરકે લીધા તાણી રે. મમતા -૪ ભૂપ પ્રદેશી લખાવી હુંડી, હુંડી ને શીકરાણ રે, કેશી ગુરૂથી સગે લખાણ, તિહાં તસ શીકરાણી રે. મમતા -૫ હું મદિરા ભૂંડી ભણું રે, મુઝથી ભૂંડે હો રે, માહે લખમણ મારીઓ રે, રામાજીણી વિહ્યા છે. મમતા.-૬ તિમ કુંટુબ સબંધ મેહથી રે, વિષ ભેજન પરિ ભૂડે રે, અશુભ ગંધ સુગામણે રે, જિમ ચામડીઆ કુંડે રે. મમતા –૭ સીતા મેહ્યો રાઘવ રે, રેતઉ રાનરે આવે રે; હરિ લખમણુ વહિ મેહીયા રે, રામ બેલા નવિ ફાવઈરે. મમતાદેખે પુત્રી મેહીઓ રે, ભૃગુ પુરોહીત વારે રે, મુનિ દેખી સુત નાસા રે, એ મુનિ બાલક મારઈ રે. મમતાં-૯ મેહી બાંધ્યા જીવડા રે, અગનિ માંહી ઝપાઈ રે, મેહની બાંધી કામિની રે, પતિ સુ કાઠાં ખાવઈ રે. મમતા -૧૦ મેહનઈ તાંતણે બાંધીઆ રે, મુનિવર આદ્રકુમારે રે, સંદિપણુ ગણિકા રમાઈ રે, મેહ ચરિત નવિ પારે રે. મમતા -૧૧ એક નચાવઈ એક હસાવઈ, એક વિયેગા રેવઈ રે, વિવિધ મેહનઈ પૅટ નાટિકું રે, જ્ઞાની બેઠા જેવઈરે. મમતા-૧૨ કેતા સમકિતધારીઆ રે, મોહે માર્યા દીસ રે હરિ મેહ્યો બલદેવતા રે, સમ સમકિત પાસઈ રે. મમતા-૧૩ નવવિધના માહ્યા મરી રે, દુર્ગતિમાં નર નારી રે; નંદન વન મો મરી રે, જિમ મેડક જલચારી રે. મમતા -૧૪ કેહ ભુજંગ મ ખીલીઉ રે, વીર ધીર ભગવંતે રે; માન થાંભલે બાલીયે રે, બાહુબલિ બલવંતો રે. મમતા. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/5dccd7dd4bd3c2ee629918a40c6a58c007c6add193e7fe8753758af5cf509a0a.jpg)
Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108