Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
અભયદાનની સઝાય
[ ૧૧ હર સુગુરૂની અભયા કન્યા મઈ સુરે, ગુરૂ દિયે કન્યાદાન વરનઈ,
કેડિ વરસ દિઈ જીવિવું રે. બહુ -૧ અણુઅરિ આઠ સાહેલી તેવડ તેવડી રે, સુમતિ ગુપતિસ્ય નારી રમતીરે,
રમતી રે વીશેસઈ જૈન તણઈ ઘરિ રે. બહુ-ર ભુવન અમારિ એાઢઈ લાડી ચૂનડી રે, યતના ભર સુચીર પહિરઈરે
પહિરઈરે પાણ તાણ કસિ કંચુએ રે. બહુ –૩ હિંસા સેકિ તણી હત્યારી કરી રે, વધુ વરને વિષે નારિજાણી રે,
જાણી રે જિન મુનિવર દેહીતરી રે. બહુ -૪ સઉકિ દૂખ્યા દેખે દસઈ પાંગુલી રે, ટુટા બહિરા અંધ ગભિરે,
ગભિ રે ગલિ પાશ શસ્ત્ર હણ્યા મરઈ રે. બહુ -૫ ઈણ વર પિઈ બંધાવા માછિણ દાસડીરે, રાખ્યા ધીવર દાસ પાપી રે;
પાપી રે ઈણિ સઘલા બંધાવિયા રે. બહુ-૬ પદની કેડિ ભણિ એક એ નવિ એલખી રે, જિણિ કરૂણાવર નારી મારી,
મારી રે ભવિ ભવિ તસ દેઢિ પડઈ રે. બહુ-૭ દયા કરી દયાલુ જે વર સાવ રે, સેભ જસ ભાગ રૂપે રે,
રૂપેરે શાંતિનાથ પરે વિસ્તરઈ છે. બહુ ૮ એ કન્યા વિવાહઈ સનાથા પરઈ, ગરવ તેહિ રાતિ જાતિ રે,
જાતિ રે ગેત્રે સે ઊં ચેવટઈરે. બહુ –૯ એ વહુ વરતેં કુશલ કેડિદિઈ છરડી રે, બાંધઈ ઘરિયન વંશ બહુથી રે,
નહીં ઘરિ રેગ વિયેગડા રે. બહુ –૧૦ જિણિ એ કન્યા પરણી તસ ઘરિ ઈન્દ્રની રે, રિદ્ધિ રમાઈ સુરધેનુ દૂઝે રે,
ફઝે રે સકલ ધર્મ માતા દયા રે. બહુo-૧૧ જિણિ એ કન્યા પરણે તસ ઘરિ ઈદ્રિની રે,
રિદ્ધિ રમાઈ ગજરાજ ગાજઈ રે; ગાજઈ રે સલ સુરાસુર દુંદુભી રે. બહુ-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108