Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 22
________________ ૧૨ ] અપ્રગટ સઝાય સંગ્રહ ૧૧. આત્મિક સઝાય ગાંઠડી કાટી કાં જણ, બિહું પાપની નારિ રે, બાપ સાથિ હાથે બાલડે, કહું હું તુઝ પાપ રે. ગાંઠ -૧ સકલ લોક સાથિ મઈ, તુઝ નવ નવા ઠામ રે; ઠામ ઠામિ ઘણું છરડાં, તુઝ નવિ ગમઈ નામ રે ગાંઠ૦-૨ એક પહિલું તુઝ બેટડઓ, પઈસઈ સાત સમુદ્ર રે; ધનિ દાના સુખિ જો વસઈ, હાઈ તે મુઝ ભાઈ રે. ગાંઠ૦-૩ ચેર પણિ તુઝ થકઈ મુંફ ત્યજઈ, તું કરઈ દેવસ્ય વાસ રે, કાલ વેલા તુઝ છરડા, દિઈ મુઝ ગલઈ પાસ રે. ગાંઠ૦-૪ ગાંઠિ અનંતિ મુઝ હે, મુઝ હજ સબ પાપ રે, બાપ ધણું ઘણું જીવ, પણિ તુમ્હ મ હે વ્યાપ રે. ગાંઠ-૫ સકલ મુનિ કર ઘરિ વસું, ભણું વદન વિશાલ રે, વેદ સિદ્ધાન્ત મે સામું, કરું કેધિને સાલ રે. ગાંઠ૦- ૧૨. આત્મિક સઝાય ગાંઠડી કાટી કાં જણ, ઈમ કહઈ સબ પાપ રે, આઠ માતા છઈ બાપઈ જણી, કરિ મેહિ સંતાપ રે. ગાંઠ -૧ તુઝ હૃદયમાં બહુ આમલા, પેટ મોટી સંત રે; પ્રગતિ પણ તાહરી આકરી, લઈ તુઝ થકી ભૂત રે. ગાંઠ-૨ તે જણ્યાં છે બહુ છરડાં, હવા તસ બહુ પૂત રે તે એકેકે અહુ બહુ નડઈ, હણઈ અહુ ઘર સૂત રે. ગાંઠ૦-૩ એકલો દહ અહ ખેલડાં, દહ્યાં તેણિ અઢાર રે, તે બહુ કાલનાં વાધિયાં, કરઈ તેહનું કાટ રે. ગાંઠ૦ ૪ તું બહુ મનુજ કરિ વરિ, વરી પરણાવી ગ્ય રે એગ્ય પણિ નારિનઈ સાખવી, મ ફરિ તું ઉપગ્ય રે. ગાંઠ૦ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108