________________
૧૨ ]
અપ્રગટ સઝાય સંગ્રહ
૧૧. આત્મિક સઝાય ગાંઠડી કાટી કાં જણ, બિહું પાપની નારિ રે, બાપ સાથિ હાથે બાલડે, કહું હું તુઝ પાપ રે. ગાંઠ -૧ સકલ લોક સાથિ મઈ, તુઝ નવ નવા ઠામ રે; ઠામ ઠામિ ઘણું છરડાં, તુઝ નવિ ગમઈ નામ રે ગાંઠ૦-૨ એક પહિલું તુઝ બેટડઓ, પઈસઈ સાત સમુદ્ર રે; ધનિ દાના સુખિ જો વસઈ, હાઈ તે મુઝ ભાઈ રે. ગાંઠ૦-૩ ચેર પણિ તુઝ થકઈ મુંફ ત્યજઈ, તું કરઈ દેવસ્ય વાસ રે, કાલ વેલા તુઝ છરડા, દિઈ મુઝ ગલઈ પાસ રે. ગાંઠ૦-૪ ગાંઠિ અનંતિ મુઝ હે, મુઝ હજ સબ પાપ રે, બાપ ધણું ઘણું જીવ, પણિ તુમ્હ મ હે વ્યાપ રે. ગાંઠ-૫ સકલ મુનિ કર ઘરિ વસું, ભણું વદન વિશાલ રે, વેદ સિદ્ધાન્ત મે સામું, કરું કેધિને સાલ રે. ગાંઠ૦-
૧૨. આત્મિક સઝાય
ગાંઠડી કાટી કાં જણ, ઈમ કહઈ સબ પાપ રે, આઠ માતા છઈ બાપઈ જણી, કરિ મેહિ સંતાપ રે. ગાંઠ -૧ તુઝ હૃદયમાં બહુ આમલા, પેટ મોટી સંત રે; પ્રગતિ પણ તાહરી આકરી, લઈ તુઝ થકી ભૂત રે. ગાંઠ-૨ તે જણ્યાં છે બહુ છરડાં, હવા તસ બહુ પૂત રે તે એકેકે અહુ બહુ નડઈ, હણઈ અહુ ઘર સૂત રે. ગાંઠ૦-૩ એકલો દહ અહ ખેલડાં, દહ્યાં તેણિ અઢાર રે, તે બહુ કાલનાં વાધિયાં, કરઈ તેહનું કાટ રે. ગાંઠ૦ ૪ તું બહુ મનુજ કરિ વરિ, વરી પરણાવી ગ્ય રે એગ્ય પણિ નારિનઈ સાખવી, મ ફરિ તું ઉપગ્ય રે. ગાંઠ૦ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org