Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 16
________________ અપ્રગટ સજઝાય સંગ્રહ લાછિએ પાછિમાં તુ ધણી છીમર્ત, કાછિમાં કાછડ ગમન કાજે; જે સદાચાર દાતારના ઘર થકી, તે સુકૃત કાજ કરતાં ન લાઈ. ૧૧ લાછિ તુઝ બહિની પડચા મિલી જેહને, પૂર્વભવ વિવિધ પુણ્યાનુબંધી, તેમને વિવિધ સુખ ભંગ દેખાવતી, મેકલઇ શિવપુર લેક સંધિ. ૧૨ પાપિ ઘરે પાપ કારણ થકી વિરમજે, પુણ્યના કારણે તું કરાવે; સકલ મુનિ વયરસામી કહઈ લાછિ તું, પુણ્ય ભંડાર પિતઈ ભરાવે. ૫. શ્રીકૃષ્ણને વીનતી રૂપ સઝાયા - રાગ મારૂણ ગાવિંદ હમકું મારણ કારણે પાપીઆરે, તે કાં સરજ્યાં સામી પશુઆરે; મૃગલી રે કહતિ ગોવિંદ કૃપાલને રે. ૧ વિણ અપરાધ નિરાધાર કાં મારી રે, તું ત્રિભુવન કિરતાર, તું અ— સરજનહાર હિંસા રે હિંસા રે, એહ કિમ દેખી શકે ૨.૨ કાટ લાગે છે પગમાં ન સહી શકઈ રે, તે હમ તું ગલામાંહિ પાલી રે. છાલી રે કહે કિમ ઘાલઈ પાપિયા છે. ૩ ઉદર ભૂખ એક ખિણની આપણી ભાજવારે, આ અહ અવતાર મા ભાંજ રે; મા ભાંજરે સસલાં રેતાં પાપિયા રે. ૪ હરિ ગોવિંદ રામ જપઈ મુખ કેતલાં રે, માંસ હમારા હાડ વાઈરે, કાઈ જીવદયા ન વહઈ મને રે. ૫ એક ભણઈએ વિધ હરિ સજ્યા યોગનિ રે, એહ અસંભમ વાત, તું તે જે પુતે રે દયાલુ જાયઉ દેવકી રે. ૬ રૂધિર માંસથી નાસઈનર સુર ઉત્તમારે, તેઓ જસ મુખ મને મંસ હરિતું રે; હરિ તું રે દયાલુ મમ વાસે રહે છે. ૭ વાઘ સિયાલા ચીતર જરખાં કાગડા રે, શકરા અહિ માંજાર હિંસા રે, હિંસા રે કરી ભખઈ તિમ નેરમા રે. ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108