________________
અપ્રગટ સજઝાય સંગ્રહ
લાછિએ પાછિમાં તુ ધણી છીમર્ત, કાછિમાં કાછડ ગમન કાજે; જે સદાચાર દાતારના ઘર થકી, તે સુકૃત કાજ કરતાં ન લાઈ. ૧૧ લાછિ તુઝ બહિની પડચા મિલી જેહને, પૂર્વભવ વિવિધ પુણ્યાનુબંધી, તેમને વિવિધ સુખ ભંગ દેખાવતી, મેકલઇ શિવપુર લેક સંધિ. ૧૨ પાપિ ઘરે પાપ કારણ થકી વિરમજે, પુણ્યના કારણે તું કરાવે; સકલ મુનિ વયરસામી કહઈ લાછિ તું, પુણ્ય ભંડાર પિતઈ ભરાવે.
૫. શ્રીકૃષ્ણને વીનતી રૂપ સઝાયા
- રાગ મારૂણ ગાવિંદ હમકું મારણ કારણે પાપીઆરે, તે કાં સરજ્યાં સામી પશુઆરે;
મૃગલી રે કહતિ ગોવિંદ કૃપાલને રે. ૧ વિણ અપરાધ નિરાધાર કાં મારી રે, તું ત્રિભુવન કિરતાર, તું અ— સરજનહાર હિંસા રે હિંસા રે, એહ કિમ દેખી શકે ૨.૨ કાટ લાગે છે પગમાં ન સહી શકઈ રે, તે હમ તું ગલામાંહિ પાલી રે.
છાલી રે કહે કિમ ઘાલઈ પાપિયા છે. ૩ ઉદર ભૂખ એક ખિણની આપણી ભાજવારે,
આ અહ અવતાર મા ભાંજ રે;
મા ભાંજરે સસલાં રેતાં પાપિયા રે. ૪ હરિ ગોવિંદ રામ જપઈ મુખ કેતલાં રે, માંસ હમારા હાડ વાઈરે,
કાઈ જીવદયા ન વહઈ મને રે. ૫ એક ભણઈએ વિધ હરિ સજ્યા યોગનિ રે, એહ અસંભમ વાત,
તું તે જે પુતે રે દયાલુ જાયઉ દેવકી રે. ૬ રૂધિર માંસથી નાસઈનર સુર ઉત્તમારે, તેઓ જસ મુખ મને મંસ હરિતું રે;
હરિ તું રે દયાલુ મમ વાસે રહે છે. ૭ વાઘ સિયાલા ચીતર જરખાં કાગડા રે, શકરા અહિ માંજાર હિંસા રે,
હિંસા રે કરી ભખઈ તિમ નેરમા રે. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org