Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
લક્ષમીના ગુણાવગુણ વર્ણનની સઝાય
જ્ઞાન દર્શન ચરણ વિનય નય શુભ ગુણા, ધર્મ સુરવેલડી ચઢવિ ઉંચી દાન જલ સીંચતાં સ્વર્ગ સુખ ફલઈ, સકલ શિવફલ દિઈ સમય સૂચી.
મુનિ વદન બાર દાતાર કુંચી. સકલ૦-૮
૪ લક્ષ્મીના ગુણાવગુણ વર્ણનની સઝાય.
રાગ રામગિરી જેણે બહુ ગુણ ભરી નૈવ કન્યા વરી, બ્રહ્મચારી વર વયરસામી; સદશ પૂરવધ સંઘ શિવ સુખ કરે, લખધિ લખધિ પ્રણમીઈ શીશ નામી. લાછિ તું આછિ પરિપાતલી ગુણેકલી, વીજની અહિની તું ચપલ જાણ; દેષ શત ગર્ભિણી પ્રગતિ પણે પાપિણી, સિરિયરસામી તું સઘરિનાણી. લાછિ જે કાછિ ચેખા નહીં કેટલા, અવર પાપી ઘરિ તુંહિ વસઈ ઈમ ઘર ઘરણી પરિ જુજૂઆ તુઝ ધણી, તુંહિ કુલની નહીં દિશા વસઈ. અંત્યજા ધીવર સૌતિકા વાગુરી, તેપિ તુજ ભેગવઈ પ્રકૃતિ મઈલી; જનક જનની સુતા સુત સહદર ઘરે, કલહનઈ કારણે તે પહિલી. ૪ ચેર તુઝ કાજે ચોરી કરઈ વાટપાડા સવે વાટ પાઈ ચેરી શલિ ચડઈતુઝ થકી શિર પડઈ, ભૂખિ સૂકંતિ દીવાન વાડઈ. કેવિ તુઝ કારણે પાપિણી એલવઈ, કેવિ ગલ ટુંપદિઈ મનુષ્ય મારઈ; કેવિ વિશ્વાસઘાત કરી સેઠિસ્યઉં, વિવિધ આરંભ બહુ પિંડ ભારઈ. કેવિ તુઝ ભૂમિમાં કૃપણ ડાટી મરઈ, જઈ અનેક વિસપાંદિ જાતે; લાછિ મેહ્યા મરઈ પિંડ પાપઈ ભરઈ, ન ફિરઈ તસ તણા જીવ ઘાર્તે. લાછિ પાપાનુબંધી મિલી જેહની, તે ન તું સપિણી હાથે કીધી; દેવ ગુરૂ ભક્તિ વર દાન ગુણ પુણ્યની, તેસિ તિ શુદ્ધની બુદ્ધિ પાધી. લેક તુઝ કારણે મત મૃગ શૂકરા, મહિષ મહિષી સસા અજ વધારઈ, ઘેટુ ગજ મૂષ મેર અહિ કુર્કટ હયા, પંખિયા સિહ કચ્છપહ મારઇ. કે ધનંધા જનાં સ્વજનનઈ ન લખે, ગર્વથી તૃણ સમું જગ માંનઈ દુર્બલા લેકનઈ પડતાં ચળતાં, મુખ અશુભ લતા રહઈ કુધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108