Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 12
________________ ૨ ] અપ્રગટ સજ્ઝાય સંગ્રહે તઇ ઘણું ઘરે ઘધરણાં કિયાં, અસતિ તુજ નહીં લાજ રે; લાષ્ટિ તું તેણેિ મુનિવર તજી, તું તે બહુ દુઃખ કાજ રે. સિંહ૦૮ અધમ ઘરે નીચઢ્યું તું રમઇ, જેમ કુકુલની નારી રે; ચપલ તું લાષ્ટિ જિમ વિજલી, વસઈ વઇર ઘર ખરીરે. સિંહ૦-૯ તૃણુ સમું જગ ગઈ તુજ થકી, સુઇ ધર્મની નવિ વાત રે; લાષ્ઠિ તુજ ગર્વ ગાંડા ચડ્યો, કરતી પુરુષની ઘાત રે. સિંહ૦–૧૦ તું મિલી અધિક તૃષ્ણા દિઈ, જિમ વને ધ્રુવ દાઘ રે; પાપ કરતાં પુરુષ નવિ ડરઈ, જિમ ધેનુનઇ વાય ૨. સિંહ૦-૧૧ ત” ઘણાં ચાર શૂલિ ચઢ્યા, પડ્યા મસ્તકે છે રે; ત† પડાવી જંગે વાટડી, કર્યાં સ્વજન ઘર ભેદ રે, સિંહ૦-૧૨ સિંહ-૧૪ તું મરાવઈ સુતા માતથી, મરાવઈ પિતા પૂત્ર રે; તઈ સહેાદર સહેાદર હણ્યા, હણ્યા તઈ ઘર સૂત્ર રે. સિંહ૦-૧૩ તાઁ વહાલા વઈરી કિયા, ક્રિયા સુકૃત ધન લેાક રે; શેઠનઇ સેવકા ફેરવ્યા, ક્રિયા ઘણુ ઘરે શોક રે. દેશ પૂર નગર ભગાવી, હણ્યાં પુણ્ય ચિત્ત ધર્મ રે; તઇ સતિ શીલ ખંડાવીઆ, કરાવ્યાં તઇ કુકર્મ ૐ. સિંહ૦-૧૫ કરતી તુકાર રે કારડા, ચડયઉ રાજ્ય ધન ગર્વ રે; અતિ વિરૂદ્ધા વઇ ખેલડા, તજઈ પુણ્યના પર્વ ૨. સિંહુ૦-૧૬ એક પિણુ તુજમાં ગુણુ નહીં, તુજમાં દ્વેષનાં કેાડી રે; લાષ્ઠિ તુજ હું ઘણું ચું વ, કુમતિ કડકા માડી રે. સિંહ૦-૧૭ પૂર્વ પુણ્યાનુષંધી મિલી, જિહાં તું શુભ લાઠિ રે; કાછિ ચાખા સુકૃત કારણું, સુજન નવિ પડે પાછિ રે. સિંહ૦-૧૮ કનકની કોડી બહુ બહુ તજી, તર્યાં જંબુઅ સામિ રે; તિમ સકલ મુનિ શિરામણ તર્યાં, રહઇ લાછિ તસ નામિ ૐ. સિ૦-૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108