________________
14મી તારા વિના
: - તેમના માટે કોઈ પણ માસની ૧લી, ૧૦મી, ૧૯મી અને ૨૮મી તારીખે ભાગ્યશાળી છે. રવિવાર અને સેમવાર તેમના માટે શુભ દિવસ કે વાર છે જે આ દિવસો અને તારીખે ૨૧મી જુલાઈથી ૨૮મી ઓગસ્ટ અને ૨૧મી માર્ચથી ૨૮મી એપ્રિલ સુધીના સમયમાં આવતી હોય તો તે ઘણું જ ભાગ્યશાળી બને છે.
- તેઓ ૧, ૨, ૪ અને ૭ અંકી લોક એટલે કે કોઈ પણ માસની ૧, ૨, ૪, ૭, ૧૦, ૧૧, ૧૩, ૧૬, ૧૯, ૨૦, ૨૨, ૨૫, ૨૮, ૨૯ અને ૩૧ તારી બાએ જન્મેલી વ્યક્તિએ સાથે સારા સંબંધો, મિત્રતા અને ભાગીદારી રાખી શકે છે.
:
- તેમના માટે આછાથી માંડીને ઘાટા પીળા કેસરી અને સોનેરી રંગે શુભ છે.
ભાગ્યશાળી નંગ કીંમતી પથ્થર કે ઝવેરાત, માણેક પોખરાજ (Tofpa), એમ્બર (Amber), પીળે હીરો અને તેવા જ રંગના કીમતી નંગે છે.
આ અંકની અસર નીચે જન્મેલી મહાન વ્યક્તિઓ. ૧. ગ્રિસના રાજા મહાન અલેકઝાન્ડર ૧ લી જુલાઈ ૨. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ મનરો ૨૮ મી એપ્રિલ ૩. એની બેસન્ટ
૧ લી ઓકટોબર ૪. એલેક્ઝાન્ડર ડુમા (લેખક)
૨૮ મી જુલાઈ ૫. વિમાન શેાધક એલિવર રાઈટ ૧૯ મી ઓગસ્ટ ૨. મડાન તિષી અને હસ્તરેખા શાસ્ત્રી કીરો ૧લી નવેમ્બર ૭. જર્મન તત્વવેત્તા ગેટે (Goethe). "" ૨૮ મી ઓગસ્ટ