________________
११५१
तथा चोक्तमर्हन्मतानुसारिभिः
अनेकान्तजयपताका
"सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । संत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात् ॥"
इत्यादि । अथ सर्वथा, हन्त तहिकामुष्मिकसंकललोकसंव्यवहाराभावप्रसङ्गः ।
व्याख्या
( ષષ્ઠ:
<s
प्रतिक्षणनश्वरं स्यात् सर्वथा वा । यदि कथञ्चिदर्हन्मतानुवाद एव । एनमेवाह तथा चोक्तमित्यादिना । तथा चोक्तमर्हन्मतानुसारिभिः- पूर्वाचार्यैः । किमुक्तमित्याह-सर्वव्यक्तिषुघटाद्यासु नियतं क्षणे क्षणेऽन्यत्वम्, क्षणसम्बन्धभेदात् । अथ च न विशेषः कथञ्चित् सदादिरूपतया । भावार्थमाह- सत्योश्चित्यपचित्योः चित्रसहकारिसामर्थ्येन आकृतिजातिव्यवस्थानात्-संस्थानसत्त्वव्यवस्थानादित्यादि । अथ सर्वथा प्रतिक्षणनश्वरं तत् । त तह्यैहिकामुष्मिकसकललोकसंव्यवहाराभावप्रसङ्गः । एतदेव भावयति तथाहीत्यादिना ।
* અનેકાંતરશ્મિ
પ્રશ્નવિકલ્પો એ છે કે, તે કઈ રીતે નશ્વર છે ? (૧) કથંચિત્, કે (૨) સર્વથા
–
(૧) જો કચિત્ (અર્થાત્ કોઈક પર્યાયની અપેક્ષાએ) તે નાશ પામે છે – એવું કહો, તો તો અરિહંતના મતનો અનુવાદ જ થયો કહેવાય, કારણ કે અર્હત્મતે પણ પર્યાયની અપેક્ષાએ વસ્તુ પ્રતિક્ષણ નશ્વર છે જ.
અરિહંતના મતને અનુસરનારાઓએ કહ્યું છે :
“બધા પદાર્થોમાં ક્ષણે ક્ષણે ભિન્નપણું (બદલાવાપણું) નિયત છે. વળી તેઓમાં વિશેષ નથી. (વિશેષ ન હોવાનું કારણ શું ?) તેનું કારણ એ કે, ચય-ઉપચય થવા છતાં પણ, તે પદાર્થમાં સંસ્થાન અને સત્ત્વાદિ જાતિની વ્યવસ્થા કરાયેલ છે.’
Jain Education International
:
ભાવાર્થ : જુદી જુદી ક્ષણના સંબંધથી, દરેક વસ્તુઓ ક્ષણે ક્ષણે બદલાય છે. એટલે ક્ષણે ક્ષણે તેઓમાં ભિન્નપણું નિયત છે. છતાં પણ તે ઘટાદિમાં દરેક ક્ષણે વિશેષ (=તફાવત) દેખાતો નથી, (સમાનતા પણ છે) તેનું કારણ એ જ કે તે સર્વથા નષ્ટ થતી નથી, પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) તે સદાદિ રૂપ જ રહે છે. ભાવ એ કે, જુદા જુદા પર્યાયની અપેક્ષાએ તે વસ્તુમાં ચય-ઉપચય (=વધઘટ) થયા કરે છે. છતાં પણ તેનું સંસ્થાન અને સત્ત્વાદિ જાતિ તદવસ્થ રહી હોવાથી તે ઘટાદિમાં (પ્રતિક્ષણ) વિશેષ દેખાતો નથી. (બાકી તેઓની પ્રતિક્ષણનશ્વરતા પર્યાયની અપેક્ષાએ તો છે જ.)
એટલે આમ કથંચિદ્ નશ્વરતા તો આર્હતો પણ માને જ છે અને તેનો જ તમે અનુવાદ કર્યો કહેવાય. (એથી પહેલા વિકલ્પ પ્રમાણે તો આર્હતમત-અનુવાદનો દોષ આવશે.)
(૨) જો સર્વથા (=સંપૂર્ણપણે) તે પ્રતિક્ષણ નાશ પામે છે – એવું કહો, તો તો ઐહિક-પારલૌકિક
o.
‘સત્યોશ્ચિઋત્યપવિત્ર્યોત્તરાતિ' કૃતિ –પાને પ્રાન્તિમૂલઃ । ૨. આર્યા । રૂ. ‘સને તો॰' કૃતિ - ૪. ‘સમ્બન્ધવિમેવાત્’ કૃતિ ૩-પાન: । . પૂર્વમુદ્રિત ‘તન્ન’ ત્યશુદ્ધપાદ:, અત્ર D-પ્રતપા: I
પાઇ: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org