Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
___ अथ दिगनुपातेन सिद्धानामल्पबहुत्वं प्ररूपयति-'दिसाणुवाएणं सव्वत्थोवा सिद्धा दाहिणेणं उत्तरेणं' दिगनुपातेन दिगपेक्षया, सर्वस्तोकाः-सर्वेभ्योऽल्पाः सिद्धाः, दक्षिणेन-दक्षिणस्याम् उत्तरेण-उत्तरस्यां दिशि भवन्ति, मनुष्या एव सिद्धयन्ति, नेतरे सिद्धयन्ति, सिद्धयन्तो मनुष्या अपि येषु आकाशप्रदेशेषु चरमसमयेऽवगाढा भवन्ति तेष्वेवाकाशप्रदेशेषु ऊर्ध्वमपि गच्छन्ति, तेष्वेव उपर्यवतिष्ठन्ते न किञ्चिदपि वक्रं गच्छन्ति, तत्र दक्षिणस्यां दिशि पञ्चसु भरतेषु, उत्तरस्यां दिशि पश्चसु ऐरखतेषु स्तोकाः एव मनुष्याः सिद्धयन्ति, सिद्धिक्षेत्रस्याल्पलात्, सुषमसुषमादौ च सिद्धयभावात् इति दक्षिणोत्तरक्षेत्रसिद्धाः सर्वस्तोका भवन्ति इत्याशयः, तेभ्यः 'पुरच्छिमेणं संखेजगुणा' पौरस्त्येनपूर्वस्यां दिशि संख्येयगुणाः सिद्धा भवन्ति, भरतैरवतक्षेत्रेम्यः पूर्वविदेहानाम् संख्येयगुणतया तदवर्तिमनुष्याणामपि संख्येयगुणत्वात्, तेषाश्च सर्वकालं सिद्धिमनुष्यों को ही प्राप्त होती है, अन्य किसी जीय को नहीं । सिद्ध होने वाले मनुष्य चरम समय में जहां स्थित होते हैं, उसी सीध में वे ऊपर जाते हैं और उसी सीध में (उसी दिशा में) जाकर लोकाग्र पर प्रतिष्ठित होते हैं, तनिक भी इधर-उघर नहीं होते । दक्षिणदिशा में पांच भरत क्षेत्रों में तथा उत्तर दिशा में पांच ऐरवत क्षेत्रों में थोडे ही मनुष्य सिद्धि प्राप्त करते हैं, क्यों कि सिद्धि क्षेत्र थोडा है
और फिर सुषमासुषभा आदि आरों में सिद्धि प्राप्त नहीं होती। इस कारण दक्षिण और उत्तर में सिद्ध सब से कम है । पूर्व दिशा में उनसे असंख्यातगुणा हैं, क्योंकि भरत एवं ऐरयत क्षेत्र की अपेक्षा पूर्व विदेह संख्यातगुणित है, अतएव यहां मनुष्य भी संख्यात. गुणित हैं और वहां से सर्व काल में सिद्धि होती रहती है (यहां છે અન્ય કોઈ જીવને નહિ, સિદ્ધ થનારા મનુષ્ય ચરમ સમયમાં જ્યાં સ્થિત હોય છે, ત્યાંથી સિધા તેઓ ઉપર જાય છે અને તેજ સીધમાં (એજ દિશામાં) જઈને લેકા પર પ્રતિષ્ઠિત થાય છે, જરાપણ આમ તેમ નથી થતા દક્ષિણ દિશામાં પાંચ ભરત ક્ષેત્રોમાં તથા ઉત્તર દિશામાં પાંચ અરવત ક્ષેત્રમાં થડાજ મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે, કેમકે સિદ્ધ ક્ષેત્ર ઓછા છે અને વળી સુષમા આદિ આરાઓમાં સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. એ કારણથી દક્ષિણ અને ઉત્તરમાં સિદ્ધ બધાથી ઓછા છે. પૂર્વ દિશામાં તેમનાથી અસંખ્યાત ગુણ છે, કેમકે ભરત તેમજ અરવત ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ વિદેહ સંખ્યાત ગુણિત છે તેથી જ ત્યાં મનુષ્ય પણ સંખ્યાત ગુણિત છે અને ત્યાંથી સર્વ કાળમા સિદ્ધિ થતી રહે છે. ત્યાં આરાના વિભાગ નથી–સદા ચોથા આરાની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨