Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, अवतरणिका
२९
सर्वथा कर्मक्षयो मोक्ष इति विवेकः । निर्जरा द्विविधा विपाकजा, अविपाकजा वा । विपाकः - उदयः । उदीरणा त्वविपाकः । संसारसागरे परिपुत्रमानस्यात्मनः शुभाशुभस्य कर्मणो विपाककालप्राप्तस्य यथायथमुदयावलिका स्रोतसि पतितस्य फलोपभोगादुपजाते स्थितिक्षये या निवृत्तिः सा विपाकजा निर्जरा | यतु कर्म-अप्राप्तविपाककालम् औपक्रमिकक्रियाविशेषसामर्थ्यादनुदीर्णं बलादुदीर्य - उदयावलिकामनुप्रवेश्य वेद्यते पनसाम्रफलपाकवत् सा त्वविपाकजा होना निर्जरा है और उनका सर्वथा विनाश होना मोक्ष है। विपाकजा और अविपाकजा के भेद से निर्जरा दो प्रकारकी है। उदय का नाम विपाक और उदीरणा का नाम अविपाक है । स्थिति विना पूरी किये ही कर्मों के फल देने का नाम उदीरणा है । संसारसागर में अनादिकाल से गोते खानेवाली आत्मा के साथ क्षीरनीर की तरह संबंधित हुए शुभ और अशुभ कर्मों का यथायोग्य रीति से अपने समय पर प्राप्त फल के उपभोग से स्थिति के क्षय हो जाने पर जो आत्मा से उनकी निवृत्ति हो जाती है वह विपाकजा निर्जरा है । जिस कर्म का उदयकाल प्राप्त न हो उस कर्म को औपक्रमिकक्रियाविशेष के प्रभाव से उदय में लाकर खपा देना इसका नाम अविपाकजा निर्जरा है । जैसे आम तथा पनस की डाली में लगा हुआ फल जो अपने समय पर पक कर टूट पडता है, उसके स्थानापन्न विपाकजा निर्जरा है । इससे आत्मा का कुछ भी हित नहीं होता है । जो फल कि जिसका विपाक काल प्राप्त नहीं हुआ है, डाली ભિન્નતા છે કે સ ંચિત [ના ઘાડા નાશ થવા તે નિરા, અને તેના સર્વથા નાશ થવા તે મેાક્ષ છે. વિપાકજા અને અવિપાકજાના ભેદથી નિરાના બે પ્રકાર માનવામાં આવે છે. ઉદયનું નામ વિપાક અને ઉદીરણાનુ નામ અવિપાક છે. સ્થિતિ પૂર્ણ કર્યાં વિના કરેલા કર્યાં જે ફળ આપે તેનું નામ ઉદીરણા છે. સંસારસાગરમાં અનાદિ કાળથી ગોથાં ખાનાર આત્માની સાથે ક્ષીર-નીર–પ્રમાણે સંબંધમાં આવેલાં શુભ અને અશુભ કર્માના ચથાયાગ્ય રીતે પેાતાના સમય ઉપર પ્રાપ્ત ફળના ઉપભોગથી સ્થિતિના ક્ષય થતાં જે આત્માથી તેની નિવૃત્તિ થઈ જાય છે તે વિપાકા નિરા છે. જે ક ના ઉદયકાળ આવ્યો ન હાય તે કર્મીને ઔપક્રમિક-ક્રિયા-વિશેષના પ્રભાવથી ઉદયમાં લાવીને ખપાવી દેવું તેનું નામ અવિપાકજા નિરાશ છે. જેવી રીતે આંખા તથા પનસની ડાળીમાં લાગેલું ફળ તે પોતાના સમય પર પાકીને ટુટી જાય છે, તેની માફક વિપાકા નિરા છે. તેનાથી આત્માનું કોઈ પ્રકારે હિત થતું નથી. જે કુળમો વિપાકકાળ પ્રાસ
શ્રી વિપાક સૂત્ર